રિલાયન્સ જિયોએ 999 રૂપિયામાં જિયો ભારત 4G ફીચર ફોન લોન્ચ કર્યો છે. આ દ્વારા કંપની એવા ગ્રાહકોને ટાર્ગેટ કરવા માગે છે જેઓ હજુ પણ 2G ફોનનો ઉપયોગ કરી રહ્યાં છે. કંપનીએ કહ્યું કે પહેલા 10 લાખ 'જિયો ભારત ફોન' માટે બીટા ટ્રાયલ 7 જુલાઈથી શરૂ થશે.
રિલાયન્સ જિયોએ 999 રૂપિયામાં 4G ફોન લૉન્ચ કર્યો:Jio સિનેમા પર ફ્રીમાં મૂવી જોઈ શકશો, 123 રૂપિયામાં 28 દિવસ ચાલશે
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2023/07/nerity_bf588f0d923a88be2c132132ba77f748.webp)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)