ચોટીલા તાલુકાનાં નાના કાંધાસર ગામે મહિલા ઉપર ટ્રક ચડાવી કચડી નાંખી હત્યા કરવાનાં ગુનામાં પોલીસે આરોપી પિતા-પુત્રને ઝડપી લીધા હતા. કોર્ટે એક દિવસનાં રિમાન્ડ મંજુર કર્યા હતા. નાના કાંધાસર ગામે વરસાદી પાણી ભરેલા ટબમાંથી બાઈક ધોવા બાબતે થયેલી બોલાચાલી બાદ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં આરોપી અશ્વીન રામશીભાઈ મેણીયાએ અપશબ્દો બોલીને ગોપાલભાઈ વિષ્ણુદાસ ગોંડલીયાના પરિવારને માર માર્યો હતો. આરોપીનાં પિતા રામશીભાઈ મેણીયાએ મંજુબેન નામની મહિલા ઉપર ટ્રક ચડાવી કચડી નાંખી હત્યા કરી નાંખી હતી. પોલીસે બન્ને પિતા-પુત્રને નાના કાંધાસર ગામની સીમમાંથી ઝડપી લઈ ત્રણ દિવસનાં રિમાન્ડની માંગણી સાથે ચોટીલા કોર્ટમાં રજુ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાંતીવાડા ડેમ 85 ટકા ભરાતા આજે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા, ખાડાઓમાં ભરાતા પાણીમાં ન્હાવા પડવું નહીં
ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં અને દક્ષિણ રાજસ્થાનમાં સારા વરસાદને લીધે બનાસકાંઠા જિલ્લામાં આવેલ...
कोपरगावमध्ये मध्यरात्री दरोडा टाकत 2 लाख 81 हजारांचा ऐवज लुटला
अहमदनगर : कोपरगाव तालुक्यातील संवत्सर शिवारातील रहिवासी अनिल हरिभाऊ सोनवणे यांच्या घरी बुधवारी...
રાજુલા જાફરાબાદ બગસરા સાવરકુંડલા મા ભાજપ ની તીરંગા યાત્રા કૌશિક વેકરિયા ની ઉપસ્થિતિમાં યાત્રા યોજાઇ
રાજુલા જાફરાબાદ બગસરા સાવરકુંડલા મા ભાજપ ની તીરંગા યાત્રા કૌશિક વેકરિયા ની ઉપસ્થિતિમાં યાત્રા યોજાઇ
RBI Policy Key Takeaways | इस बार के एलानों से शेयर बाजार पर कैसा असर हो सकता है? | Credit Policy
RBI Policy Key Takeaways | इस बार के एलानों से शेयर बाजार पर कैसा असर हो सकता है? | Credit Policy