છેલ્લા સાત વર્ષથી લીબડી પોલિસ સ્ટેશનમાં જાણવા જોગ ગુમ થયેલ લીબડી પોલિસ સ્ટેશનના વિસ્તારની મહિલાને લીબડી પોલિસ સ્ટેશનની સી. ટીમ દ્વારા શોધી કાઢવામાં આવેલ છે લીબડી પોલિસ સ્ટેશનના પીએસઆઇ એમ.એફ. ડામોર તેમજ લીમડી પોલીસની સી. ટીમમા ફરજ નિભાવતા વુ.હે.કો હીનાબેન સોમાભાઇ, વુ. પો.કો રૂપલબેન હેમાભાઈ તેમજ વ.પો.કો નીરુબેન મલાભાઇએ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી જાણવા મળે કે સદર મહિલા અમદાવાદ મજૂરી કામે જતી રહેલ હતી તમનું નામ ઠામ પૂછતાં રમીલાબેન પિયુષભાઈ બચુભાઈ નીસરતારા રહે.ગામ મોટી હાંડી છેલ્લા સાત વર્ષથી લીમડી પોલિસ સ્ટેશનમાં જાણવા જોગ ગુમ થયેલ લીમડી પોલિસ સ્ટેશનના વિસ્તારની મહિલાને લીબડી પોલિસ સ્ટેશનની સી. ટીમ દ્વારા શોધી કાઢવામાં આવેલ છે લીબડી પોલિસ સ્ટેશનના પીએસઆઇ એમ. એફ. ડામોર તેમજ લીબડી પોલીસની સી, ટીમમા ફરજ નિભાવતા વુ.હે.કો હીનાબેન સોમાભાઇ, વુ.પો.કો રૂપલબેન હેમાભાઈ તેમજ વુ.પો.કો નીરુબેન મલાભાઇએ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી જાણવા મળે કે સદર મહિલા અમદાવાદ મજૂરી કામે જતી રહેલ હતી તમનું નામ ઠામ પૂછતાં રમીલાબેન પિયુષભાઈ બચુભાઈ નીસરતારા ગામ મોટી હાંડી છેલ્લા સાત વર્ષથી જાણવા જોગના કામે ગુમ થયેલ મહિલાને શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે.