તુર્કીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તુર્કીમાં રહીને અભ્યાસ કરી રહેલા ચાર ગુજરાતી વિદ્યાર્થીઓનાં અકસ્માતમાં કરુણ મોત નીપજ્યા હતા. બે કાર સામસામે અથડતાં આ ભયંકર દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ગુજરાતના ચારેય વિદ્યાર્થીઓનાં મોત નીપજ્યાં હતાં. જેમાં બે યુવતીઓનો પણ સમાવેશ થાય છે. આ ચારેય વિદ્યાર્થીઓ તુર્કીમાં હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા હતા. રજા હોવાથી તેઓ ફરવા માટે નીકળ્યાં હતાં અને કાળનો કોળિયો બની ગયા હતા. મૃતકોમાં બે સ્ટુડન્ટ બનાસકાંઠાના અને બે સ્ટુડન્ટ પોરબંદરના હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોમાં. પ્રતાપભાઈ ભુવાભાઈ કારાવદરા, જયેશ કેશુભાઈ આગઠ, અંજલિ મકવાણા, પૃષ્ટી પાઠક, તમામ વિદ્યાર્થીઓ મોતને ભેટ્યા હતા. મૃતદેહોને વહેલી તકે વતન લાવવાની પરિવારે માંગ કરી છે. બનાસકાંઠા જિલ્લાના વડગામના ભાંગરોડિયા ગામની પૃષ્ટી પાઠકનામની 21 વર્ષીય યુવતી તુર્કીમાં બી.એસ.સી અને એમ.એલ.ટીનો અભ્યાસ કર્યા બાદ છેલ્લા એક વર્ષથી તુર્કીની એક હોટેલમાં મેનેજમેન્ટની નોકરી કરતી હતી જો કે આ યુવતી ગત રોજ રજાનો દિવસ હોવાથી ગુજરાતી મિત્રો સાથે કાર લઇને ફરવા નીકળ્યા હતા આ દરમ્યાન કિરેનિયા નજીક હાઇવે પર પૂરઝડપે આવી રહેલી કાર ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર ભાંગરોડીયાની પૃષ્ટી પાઠક સહિત ચાર ગુજરાતીઓના ઘટનાસ્થળે સ્થળે મોત નીપજ્યા હતા જોકે વિદેશની ધરતી પર ભાંગરોડીયા ગામની આશાસ્પદ યુવતીનું મોત થતા તેના પરિવાર જનોમાં માતમ છવાયો છે,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
2024 लोकसभा चुनाव में NDA को UPA नहीं INDIA देगा टक्कर, विपक्षी गुट को मिला नया नाम; जानिए क्या है फुल फॉर्म
बेंगलुरू, आगामी 2024 लोकसभा चुनाव का रोडमैप तैयार करने में विपक्ष जुट चुकी है। बेंगलुरु में...
नयागांव रावतभाटा रोड पर निकला 5 फीट लंबा सांप
नयागाव रावतभाटा रोड कोटा पंकज नागर मेरे घर के यहां काफी दिनों से एक साप नजर आ रहा था आज...
Azhari को कथित हेट स्पीच देने पर Gujrat Police ने मुंबई से किया गिरफ़्तार (BBC Hindi)
Azhari को कथित हेट स्पीच देने पर Gujrat Police ने मुंबई से किया गिरफ़्तार (BBC Hindi)
Karnataka CM: कर्नाटक के सीएम के लिए सिद्धारमैया के नाम पर लगी मुहर! सोनिया और राहुल गांधी से की मुलाकात
नई दिल्ली,कर्नाटक का अगला मुख्यमंत्री मुख्यमंत्री कौन होगा, इसको लेकर कांग्रेस आलाकमान अभी कोई...
Traders Hotline | Portfolio Tips: बाजार में कहां लगाएं पैसा? देखिए Experts की राय | Share Market
Traders Hotline | Portfolio Tips: बाजार में कहां लगाएं पैसा? देखिए Experts की राय | Share Market