રિપોર્ટ. લતીફ સુમરા

ડીસાના સબ જેલમાં કેદીઓને ફૂડ પોઇઝનની આશંકા

બપોરે જમ્યા બાદ ફૂડ પોઇઝન થયું હોવાનું આશંકા

12 જેટલા કેદીઓને ઊલટીઓ થતા આરોગ્યની ટિમો પહોંચી સબ જેલમાં

12 જેટલા કેદીઓને સારવાર માટે ડીસા સિવિલમાં ખસેડાયા 

ડીસા સબ જેલમાં 30 જેટલા કેદીઓ, તમામ કેદીઓનું ચેકઅપ થશે

ડીસા ડીવાયએસપી, પી.આઈ. સહિત 50 પોલીસનો કાફલો સબ જેલ પહોંચ્યો

આરોગ્યની ટિમ અને 108 દ્વારા કેદીઓને સારવાર માટે સિવિલમાં ખસેડાયા

ડીસા મામલતદાર, ડીસા નાયબ કલેકટર સહિતનો કાફલો ઘટના સ્થળે