સુરેન્દ્રનગર રોટરી ક્લબ ઓફ વઢવાણ સીટી દ્વારા વઢવાણ જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન હોલ ખાતે વિવિધ રોગોના નિદાન માટેનો નિશુલ્ક યોજાઈ ગયો.રોટરી ક્લબ ઓફ વઢવાણ સીટી ના નવા નિમાયેલા પ્રમુખ શ્રી માધવીબેન શાહ તથા રોટરી ક્લબ ની ટીમ દ્વારા નિ શુલ્ક મેગા મલ્ટી સ્પેશિયાલિટી અમદાવાદ સ્ટર્લીંગ હોસ્પિટલના પ્રખ્યાત ડોક્ટરો એ નિદાન કેમ્પમાં સેવા આપી હતી. આ કેમ્પમાં વિવિધ પ્રકારના નિદાન જેવા કે દરેક પ્રકારના સર્જીકલ કેન્સર મૂત્રમાર્ગ. કિડની ના રોગો. હૃદય રોગ. હિમેટો ટેકનોલોજીસ્ટ. અને બીએમટી ફિઝિશિયન સહિતના નિષ્ણાંત ડોક્ટરો ડૉ. આકાશ રામ ચંદાની. ડૉ.કમલેશ પટેલ.ડૉ વિશ્વા પટેલ. ડૉ ક્રુશ શાહ. ડૉ. પ્રતીક જૈન વગેરે ડોક્ટરોએ આ કેમ્પમાં 80 થી વધુ લોકોના સ્ટર્લીંગ હોસ્પિટલ ના ડોક્ટરો દ્વારા નિદાન કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં રોટરી ક્લબ ઓફ વઢવાણના મેમ્બરોએ જાહેર મત ઉઠાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ripe Mango vs Raw Mango: फलों का राजा पका हो या कच्चा, हर तरह से हेल्थ के लिए होता है अच्छा, मिलते हैं ये फायदे
आम को सिर्फ उसके स्वाद के लिए फलों का राजा नहीं कहा जाता बल्कि इसमें कई सारे हेल्थ बेनिफिट्स भी...
শিবসাগৰত মহাপুৰুষ শ্ৰীমন্ত শংকৰদেৱৰ ৪৫৪ তম তিৰোভাৱ তিথি পালন
শিবসাগৰত মহাপুৰুষ শ্ৰীমন্ত শংকৰদেৱৰ ৪৫৪ তম তিৰোভাৱ তিথি পালন ।
सास बहू बेटा सम्मेलन कार्यक्रम संपन्न
लालगंज रायबरेली - लालगंज सीएचसी के हेल्थ वेलनेस सेंटर महाखेड़ा में सास बहू बेटा सम्मेलन कार्यक्रम...
જાણો ! ખંભાતમાં ભાજપામાંથી કોને મળી ટીકીટ ?
વિધાનસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કરી છે.જેમાં ખંભાત...
ભવન્સ કૉલેજના વિદ્યાર્થીઓએ અમુલ ડેરી (આણંદ) અને અમુલ ચોકલેટ પ્લાન્ટ (મોગર)ની મુલાકાત લીધી.
ભવન્સ કૉલેજના વિદ્યાર્થીઓએ અમુલ ડેરી (આણંદ) અને અમુલ ચોકલેટ પ્લાન્ટ (મોગર)ની મુલાકાત લીધી.