સુરેન્દ્રનગર કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ શ્રી કૃષ્ણેશ્વર મહાદેવ મંદિર ખાતે કૃષ્ણેશ્વર મહાદેવ બ્રહ્મમિત્ર મંડળ-પશ્ચિમ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ નો સન્માન સંભારભ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.ત્યારે સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું છે.કૃષ્ણ-વર મહાદેવ બ્રહ્મમિત્ર મંડળ દ્વારા ધોરણ 1 થી 12 માં ડિગ્રી પ્રાપ્ત કરેલા અને સારા માર્ક સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓનો સન્માન કરવામાં આવ્યું છે.બ્રહ્મ સમાજના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને હોશિયાર બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગરના નગર ખાતે આવેલા કોમ્યુનિટી હોલ ખાતે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આ કાર્યક્રમમાં હાજર રહી અને સારા માર્ક સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
एनएफ रेलवे एंप्लाइज यूनियन का वार्षिक अधिवेशन संपन्न
एनएफ रेलवे एंप्लाइज यूनियन का द्विवार्षिक अधिवेशन सिलीगुड़ी में संपन्न हो गया, आयोजित अधिवेशन में...
સુરત : 5 વર્ષની માસૂમ બાળકીની હત્યા કેસમાં પોલીસ તપાસમાં મોટો ખુલાસો | SatyaNirbhay News Channel
સુરત : 5 વર્ષની માસૂમ બાળકીની હત્યા કેસમાં પોલીસ તપાસમાં મોટો ખુલાસો | SatyaNirbhay News Channel
CBSE Results 2023: 12वीं के नतीजे घोषित, 87.33 प्रतिशत छात्र हुए पास | CBSE Board Result 2023
CBSE Results 2023: 12वीं के नतीजे घोषित, 87.33 प्रतिशत छात्र हुए पास | CBSE Board Result 2023
ફતેપુરા તાલુકામાં છેલ્લા ચાર દિવસ થી બેવડી ૠતુનો અનુભવ.
ફતેપુરા તાલુકામાં છેલ્લા ચાર દિવસ થી બેવડી ૠતુનો અનુભવ થઈ રહ્યો છે. તાલુકામાં સવારથી ગરમીનું...