અમદાવાદ શહેર વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રીક્ષા ચોરીનો સાત વર્ષથી નાસતો ફરતો આરોપી ધ્રાંગધ્રા પંથકમાંથી ઝડપાયો હતો. ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ધ્રાંગધ્રાના સોલડી ગામના આ આરોપીને ઝબ્બે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.ધ્રાંગધ્રા ડીવાયએસપી જે.ડી.પુરોહિતના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના પીઆઇ યુ.એલ.વાઘેલા સહિતની ટીમે બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન અમદાવાદ શહેર વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રીક્ષા ચોરીનો સાત વર્ષથી નાસતો ફરતો આરોપી રાજુ ઉર્ફે ટીનાભાઇ મસાભાઇ ગોલતર જાતે ભરવાડ ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામ સીમ વિસ્તારમાંથી ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ઝડપી પાડ્યો હતો.ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ધ્રાંગધ્રાના સોલડી ગામના આ આરોપી રાજુ ઉર્ફે ટીનાભાઇ મસાભાઇ ગોલતર જાતે ભરવાડને ઝબ્બે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસના આ દરોડામાં પીઆઇ યુ.એલ.વાઘેલા, એમ.બી.સોલંકી, મહાવીરસિંહ રાઠોડ અને વિક્રમભાઇ રબારી સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ચલાવી રહી છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं