સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરત, ગાંધીનગર દ્દારા સંચાલીત ડી.એલ.એસ.એસ. અને બાસ્કેટબોલ એકેડમીમાં ભાઈઓ-બહેનોના પ્રવેશ માટે હાઈટ હન્ટનું આયોજન કરેલ છે. જેમાં
૧૦ થી ૧૯ વર્ષની વયના ભાગ લઇ શકશે. રસ ધરાવનાર ભાઇઓ-બહેનો તા. ૨૫ જુલાઇનારોજ સવારે ૧૦:૦૦ કલાકે જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જીલ્લા રમત પ્રશિક્ષણકેન્દ્રની કચેરી, જી.વી.જે. સરકારી હાઇસ્કુલ, રૂમ નં. ૧૯, જામ- ખંભાળિયા, ખાતે હાજરરહેવા જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દેવભૂમિ દ્વારકાની
યદીમાં જણાવાયું છે.
ઉંચાઈ નીચે જણાવ્યા પ્રમાણે રહેશે.
ક્રમ ઉંમર ભાઇઓ બહેનો
૧ ૧૦ ૧૪૮ ૧૪૬
૨ ૧૧ ૧૫૪ ૧૫૪
૩ ૧૨ ૧૬૦ ૧૬૧
૪ ૧૩ ૧૬૫ ૧૬૬
૫ ૧૪ ૧૭૩ ૧૭૧
૬ ૧૫ ૧૮૦ ૧૭૩
૭ ૧૬ ૧૮૬ ૧૭૪
૮ ૧૭ ૧૮૮ ૧૭૪
૯ ૧૮ ૧૯૦ ૧૭૫
૧૦ ૧૯ ૧૯૦થી ૧૭૫થી
ઉપર ઉપર