પાનવા ગામના બોર્ડ પાસેથી શંકાસ્પદ હાલતમાં નીકળેલી કારનો ફિલ્મી ઢબે પીછો કરી ચોરખાનામાં છુપાવેલી વિદેશી દારૂની 123 બોટલો સાથે કાર ઝડપાઈ