લખતર તાલુકાનાં મોઢવાણા ગામે સોમવારે પોતાનાં નાનાભાઈની અંતિમ યાત્રાએ ગયેલા મોટાભાઈ ઘર તરફ પગપાળા પરત ફરતા હતા. આ સમયે મોઢવાણા નજીક હાઇવે પર ગાડીએ ટક્કર મારતા મોટાભાઈને ઇજાઓ થતા સારવાર અર્થે સુરેન્દ્રનગર લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.લખતર પંથકનાં લખતર-વિરમગામ સ્ટેટ હાઇવે ઉપર તો રોજબરોજ અકસ્માતો નોંધાઈ રહ્યા છે. આ ઉપરાંત લખતર-વઢવાણ હાઇવે ઉપર પણ અકસ્માતો થઇ રહ્યા છે. ત્યારે હવે સુરેન્દ્રનગર-માલવણ સ્ટેટ હાઇવે ઉપર લખતર તાલુકાનાં મોઢવાણા નજીક અકસ્માતનો બનાવ તા.3-7-23ને સોમવારે સવારમાં બન્યો હતો.મળતી માહિતી અનુસાર મોઢવાણા ગામનાં 65 વર્ષના પ્રવીણસિંહ અણદુભા ઝાલાનું અવસાન થયું હતું. આથી મોઢવાણા ગામમાં આવેલા સ્મશાનમાં 70 વર્ષના બહાદુરસિંહ અણદુભા ઝાલા પોતાનાં નાના ભાઈ પ્રવીણસિંહ અણદુભા ઝાલાની સ્મશાન યાત્રામાં ગયા હતા. મોઢવાણા ગામના સ્મશાન યાત્રા બાદ તેઓ ત્યાંથી પગપાળા ઘરે પરત ફરતા હતા.આ સમયે આ રોડ ઉપરથી પસાર થતી એક ગાડીએ તેમને ટક્કર મારતાં બહાદુરસિંહ ઝાલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓને સારવાર અર્થે સુરેન્દ્રનગર લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બહાદુરસિંહ અણદુભા ઝાલાનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવની જાણ થતા જ લખતર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દુકાનો બંધ કરાવવા નીકળેલા વિપક્ષ નેતા સુખરામ રાઠવાની અટકાયત
#buletinindia #gujarat #chotaudepur
ठोस कारवाईन केल्याने शिरुर महावितरण कार्यालयाला मनसेकडून पंचाग भेट...
शिरुर: शिरुर महावितरणने अकार्यक्षम वीज मिटीर रिडींग एजन्सीवर कारवाई करण्यासाठी महाराष्ट्र...
નશામાં ભાન ભૂલેલા પ્રેમીએ પ્રેમીકાને 49 થી વધુ ઘા માર્યા, કંટાળેલી મહિલાની હતી મોટી જીદ
સુરત શહેરના અમરોલી અંજની ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં (Anjani Industrial Area) 28 નવેમ્બરે એક અજાણી...
દ્વારકા જગત મંદિર ખાતે લહેરાયો તિરંગો પોલીસ વિભાગ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ
દ્વારકા જગત મંદિર ખાતે લહેરાયો તિરંગો પોલીસ વિભાગ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ
सीएमएचओ ने जिला स्तरीय रैली को दिखाई हरी झंडी, दिलाई शपथ
जिले को टीबी मुक्त बनाने के उद्देश्य से बूँदी जिले में टीबी मुक्त ग्राम पंचायत अभियान जारी है।...