ધાનેરા ના મહેશ્વરી પાલર પાસે સ્કોરપિયો ગાડી પલટી..
ગાડી પલટી જતા 3 લોકો ના મોત 4 ઇજાગસ્ત.....
સ્કોરપિયો ગાડી એ કોઈ ગાડી નો પીછો કરતી વખતે પલટી હોવાની ચર્ચા...
પોલીસ ના ખાનગી માણસો એ દારૂ ની ગાડી નો પીછો કરતી વખતે ઘટના બન્યા ની ચર્ચા...
સ્કોરપિયો ગાડી એ 3 દુકાન તોડી શટર તોડી ડિવાઈડર પર ભટકાઈ
ચોરા પરબડી થી દારૂ ની ગાડી નો પીછો કરતી વખતે બની ઘટના
ધાનેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૂર્તક ની લાસ ને પી.એમ અર્થે ખસેડી
સગાસબધી નો સંપર્ક કરી ઈજાગ્રસ્ત લોકો ને ધાનેરા પોલીસે સારવાર અર્થે ખસેટાયા..