જુગારની અસામાજીક પ્રવૃતિ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના માર્ગદર્શન આપતા એલ.સી.બી. ટીમ દ્રારા ઝીંઝુવાડા પો.સ્ટે. વિસ્તારમાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરી ચોકકસ બાતમી હકીકત મેળવેલ 1/ લાલભા મેધરાજસિંહ ઝાલા તથા વીકી રમેશસિંહ ઝાલા (રહે.બંને ઝીંઝુવાડા) એે ભેગા મળી વિસાવડી ગામમાં પંચાયત પાછળ બાબુ પોપટભાઇ ના મકાનની બાજુમાં ખુલ્લી જગ્યામાં ઝારના ઝાડની બાજુમાં જાહેરમાં બહારથી માણસો બોલાવી પાટ-પાસાનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે અને હાલે જુગાર ચાલુ છે. તેવી ચોકકસ હકીકત મળતા એલ.સી.બી. ટીમ દ્વારા પુરતી તૈયારી સાથે તાત્કાલીક બાતમી હકીકતવાળી જગ્યાએ છાપો મારતા આરોપીઓ (1) કપીલ ખેતાભાઇ નગવાડીયા (ઉં.વ.22 રહે.વિસાવડી તા.પાટડી) (ર) કાળુભાઇ લાલાભાઇ બબાણીયા(ઉ.વ.24 રહે.આદરીયાણા તા.પાટડી)(3) રસીક ધનજીભાઇ ઠાકોર (રહે.વિસાવડી તા.પાટડી)(4) બાબુ વજાભાઇ નગવાડીયા(ઉવ.32 રહે.વિસાવડી તા.પાટડી) (5) આલજીભાઇ ડુંગરભાઇ રાઠોડ (ઉ.વ.47 રહે.રહે.વડગામ તા.પાટડી) (6) શૈલેષ મોતીભાઇ નગવાડીયા (ઉ.વ.25 રહે.વિસાવડી તા.પાટડી) (7) મોપાભાઇ મનુભાઇ સુરેલા/(ઉ.વ.30 રહે.આદરીયાણાતા.પાટડી)ને પાટ-પાસાનો પૈસાની હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂા.12,150/- તથા મોબાઇલ ફોન નંગ-6 કી.રૂા.30,000/- તથા મો.સા.-4 કિ.રૂ.1,20,000/- તથા જુગારના સાધનો કી.રૂ.00/- મળી કુલ 5.1,62,150/- ના મુદામાલ સાથે પકડી પાડી તેમજ આરોપીઓ (8) લાલભા મેધરાજસિંહ ઝાલા (9) વીકી રમેશસિંહ ઝાલા (રહે.બંને ઝીંઝુવાડા) (10) મોહનભાઇ વાલાભાઇ ડોડીયા (રહે.વિસાવડી) (11) એક અજાણ્યો ઇસમ એમ ચારેય રેઇડ દરમ્યાન નાશી જતા તમામ મુદામાલ કબ્જે કરી મજકુર આરોપીઓ વિરૂધ્ધ ઝીંઝુવાડા પો.સ્ટે. માં જુગારધારા હેઠળ ગુન્હો રજી. કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ત્રિવેદી તથા પેરોલ ફર્લો સ્કોડના પો.સબ.ઇન્સ. સી. એ. એરવાડીયા તથા એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડના પો.હેડ.કોન્સ. ચમનભાઇ જશરાજભાઇ તથા અસ્લમખાન અયુબખાન તથા વનરાજસિંહ ભરતસિંહ તથા જગદીશભાઇ રાણાભાઇ તથા પો.કોન્સ. સનતભાઇ વલકુભાઇ તથા અશ્ર્વિનભાઇ ઇશ્ર્વરભાઇ એ રીતેની ટીમ દ્રારા સચોટ બાતમી આધારે રેઇડ કરી જુગારધારાનો સફળ કવોલીટી કેસ શોધી કાઢેલ છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं