*ડીસા લાખણી હાઇવે ઉપર આગથળા નજીક અકસ્માતની ઘટના*
*પિક-અપ ડાલા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો*
*બાઇકમાં સવાર બે લોકો માંથી એકનું ઘટનાસ્થળે મોત એક ઘાયલ*
*આગથળા ગામના પિન્કીબેન ભરતભાઈ ઠાકોરનું મોત નિપજ્યું*
*ઘાયલ ભરતભાઈ ગેમરાજી ઠાકોરને સારવાર અર્થે ડીસા ખસેડવામાં આવ્યાં*
*પિક-અપ ડાલું લાખણી તાલુકાના મડાલ ગામનું હોવાની વિગતો*
*સમગ્ર મામલે આગથળા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી*