ધ્રાંગધ્રા તાલુકા પીઆઇ યુ એલ વાધેલાની સૂચનાથી રાત્રી પેટ્રોલીંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ રબારી ને મળેલ બાતમીના આધારે અમદાવાદ શહેર વાડજ પોલીસ સ્ટેશનના ઓટો રીક્ષા ચોરીના ગુનામાં સાત માસથી પોલીસને ચકમો આપી નાસતા ફરતા આરોપી રાજુ ઉર્ફે ટીનાભાઇ મસાભાઈ ને સોલડી ગામની સિમ માંથી આરોપીને દબોચી લીધો હતો આરોપી ને પકડી આગળની કાર્યવાહી હાથ ધરેલ ધ્રાંગધ્રા તાલુકા પીઆઇ યુ એલ વાધેલા, એએસઆઇ,એમ.બી સોલંકી, મહાવીર સિંહ તથા વિક્રમભાઈ રૈયાભાઈ રબારી સહિત સ્ટાફ દ્વારા સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મધમાખીના ઝૂંડે હુમલો કરતા ઘવાયેલા ખેડૂતનું મોત
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખંપાળિયા ગામ ખાતે પોતાની વાડીમાં ખેતરમાં કામકાજ માટે ગયા હતા....
सोनीपत में आरोपितों ने दुष्कर्म पीड़िता से की बदसलूकी, दी जान से मारने की धमकी
सोनीपत में न्यायालय परिसर के अंदर दुष्कर्म पीड़िता को मारने की धमकी देने व जातिसूचक शब्द कहने का...
--------------
નર્મદા જિલ્લાના નાગરિકો અને ખેડુતોને સંભવિત શીત લહેરથી બચવા માટેના કરાયેલા સુચનો
સંભવિત શીત લહેરના આગમન પહેલા જિલ્લાના નાગરિકોને અનુસરવા માટેની આપત્તિ વ્યવસ્થાપન અને હવામાન વિભાગ...
Chandrayaan 3 Landing News: सफल होगा चंद्रयान-3, Delhi के कालकाजी मंदिर में हो रहा हवन | Latest News
Chandrayaan 3 Landing News: सफल होगा चंद्रयान-3, Delhi के कालकाजी मंदिर में हो रहा हवन | Latest News