જસદણ લાલકા ગામ પાસે ઇકો પલટી મારી જતા 7ને ઇજા: 2 ગંભીર એકનું મોત ઈજાગ્રસ્તોમાં કંચનબેન અશોકભાઈ લીંબડીયા, હરેશભાઈ વલ્લભભાઈ સોલંકી, નયનાબેન નરેશભાઈ રાઘવાણી, અશોકભાઈ લીંબડીયા તેમજ ૩ બાળકોનો સમાવેશ થાય છે. આ બધા વિંછીયા તાલુકાના જનડા ગામના હતા. કાલે ગુરુપૂર્ણિમા હોય ભેડા પીપળીયા ગામે સત્સંગમાં જતા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: पूर्व मंत्री Brij Bihari Prasad मर्डर केस में फैसला, मुन्ना शुक्ला को उम्रकैद की सजा
Breaking News: पूर्व मंत्री Brij Bihari Prasad मर्डर केस में फैसला, मुन्ना शुक्ला को उम्रकैद की सजा
મહેસાણા પોલીસે ગાડી અને એક્ટિવામાં સંતાડેલો વિદેશી દારૂ ઝડપ્યો, 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે, આરોપી એક્ટિવા મૂકી ફરાર
મહેસાણા : મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસે એક્ટિવા અને ગાડીમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી...
અધધ… પ૦ લાખ જેટલું વ્યાજ ચુકવ્યા બાદ પણ ૪ ટ્રેક્ટરો, ૪ ગાડીઓ વ્યાજખોરો પરત કરતા નથી
પોલીસ સ્ટેશન મધ્યે ડીવાયએસપી ડી.ટી.ગોહિલનો પ્રજાજનોને સ્પર્શતા પ્રશ્નો,ગેરકાયદેસર રીતે ઉંચા...
उद्धव ठाकरे अहंकारी असून महानगरपालिकेत त्यांना त्यांची जागा दिसेल- नवनीत राणा | Navneet Rana
उद्धव ठाकरे अहंकारी असून महानगरपालिकेत त्यांना त्यांची जागा दिसेल- नवनीत राणा | Navneet Rana