અમરેલી જિલ્લા ઓબીસી સમાજ દ્વારા ગુજરાત રાજ્ય માં અસ્તિત્વ ધરાવતી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગ માટે બેઠક નક્કી કરવા અને રાજકીય પછાત પણા સ્વરૂપે અને અસરો ઉપર તપાસ કરી રાજ્ય સરકારને ભલામણ કરવા બાબતે અમરેલી જિલ્લા બક્ષીપંચ સમાજ આગેવાનો દ્વારા અમરેલી કલેકટર શ્રી ને આવેદનપત્ર પાઠવી સમય મર્યાદા વધારવાની માંગ કરવામાં આવેલ હતી આ આવેદનપત્રમાં ઉપસ્થિત શ્રી રફિકભાઈ મોગલ પ્રોફેસર વસ્યા સાહેબ ટીકુભાઈ વરુ નારાયણભાઈ મકવાણા ભરતભાઈ ગીડા રવજીભાઈ મકવાણા બાબુભાઈ કુકવા શિવરાજભાઈ ખુમાણ વિનુભાઈ સાગર ખિજડીયા મોહનભાઈ બામણીયા દિલીપભાઈ વાળ બાબુભાઈ રીકડીયા રાજુભાઈ વરૂડી ડાહ્યાલાલ મહેતા સહિત ના બક્ષીપંચ સમાજની જુદી જુદી જ્ઞાતિના આગેવાનો દ્વારા આજે આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
तेलंगाना सीएम केसीआर आज रंगा रेड्डी जिले में संबोधित करेंगे सभा, 'हरिता उत्सवम' में भी लेंगे भाग
हैदराबाद, राज्य के मुख्यमंत्री के चंद्रशेखर राव तेलंगाना 'हरिता उत्सवम' में भाग लेंगे और उसके बाद...
हिमाचल में पेपर लीक केस में CM सुखू का एक्शन, प्रदेश कर्मचारी चयन आयोग को किया भंग
हिमाचल प्रदेश में पेपर लीक मामले को लेकर बढ़ते विवाद के बीच मंगलवार को मुख्यमंत्री सुखविंदर सिंह...
ঢকুৱাখনাত বীৰাংগনা নাট্যগোষ্ঠীৰ উদ্যোগত মহকুমা ভিত্তিত কুইজ প্ৰতিযোগিতা আয়োজন
ঢকুৱাখনা মহকুমাৰ পশ্চিম প্ৰান্তত অৱস্হিত মৰনৈ চাপৰি গাঁৱত বীৰাংগনা নাট্যগোষ্ঠীৰ উদ্যোগত আৰু নৱজ্যোতি যুৱক সংঘৰ সহযোগত যোৱা বৰ্ষবোৰৰ দৰে এইবাৰো দুদিনীয়া বৰ্ণিল কাৰ্যসূচীৰে আয়ো
ঢকুৱাখনাত বীৰাংগনা নাট্যগোষ্ঠীৰ উদ্যোগত মহকুমা ভিত্তিত কুইজ প্ৰতিযোগিতা আয়োজন
...
एसजेएस में साइन्स शो 'ग्लिटर्स ऑफ साइंस' आयोजन
रायबरेली- एसजेएस पब्लिक स्कूल में रविवार देर शाम 'ग्लिटर्स ऑफ साइन्स' शो का आयोजन किया गया। इस शो...
ભિલોડા તાલુકાની મોટાકંથારિયા હાઈસ્કૂલમાં હષોઁઉલ્લાસ સાથે નવરાત્રી મહોત્સવ ઉજવાયો.
ભિલોડા તાલુકાની મોટાકંથારિયા હાઈસ્કૂલમાં હષોઁઉલ્લાસ સાથે નવરાત્રી મહોત્સવ ઉજવાયો.