ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા કોસ્ટેબલ સંજયભાઈ મુધવા ની ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાંથી ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં બદલી તથા પી,એસ,આઇ બી,કે મારૂડા, સહીત સમગ્ર સ્ટાફ ની અધ્યક્ષતામાં સંજયભાઈ મુંધવા નો વિદાય સમારંભ યોજાયો હતો સંજયભાઈ મુધવા દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ટૂંકાગાળાની ફરજમાં ધ્રાંગધ્રા ગ્રામ્ય વિસ્તારમાં પોતાની કામગીરીની એક ધાક ઉભી કરી હતી. ખુફિયા અને મોટા બાતમી નેટવર્કથી તાલુકા પોલીસના ડી સ્ટાફમાં જુગાર અને દેશી દારૂ નાં કેસો સહીત હાઇવે ઉપર તેમજ હોટલોમાં વિદેશી દારૂ પકડવામાં ખૂબ જ મદદરૂપ બન્યા હતાં. સોલડી કેબલ ચોરી કેસ, પીપળા ગેંગ રેપ કેસનો ભેદ ઉકેલવામાં પણ અધિકારીઓને ઉમદા રીતે મદદરૂપ બન્યા હતાં. તાલુકા પોલીસ દ્વારા બહુ સારી કામગીરી કરવા બદલ ફૂલહાર થી સન્માન કરીને વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'क्रिएटर्स को विज्ञापन के लिए पैसा देगा Twitter', एलन मस्क बोले- कुल 5 मिलियन डॉलर का करेंगे भुगतान
नई दिल्ली, अरबपति और ट्विटर के पूर्व सीईओ एलन मस्क ने शनिवार को बड़ा एलान किया। बता दें कि ट्विटर...
हैलो मिस्टर मोदी वाले बयान पर BJP ने राहुल को घेरा, कहा- फोन टैपिंग बहाना, सिर्फ झूठ फैलाना चाहती है कांग्रेस
नई दिल्ली, Ravi Shankar Prasad on Rahul Gandhi राहुल गांधी द्वारा अमेरिका में केंद्र सरकार...
ટામેટાં પણ મચ્છીને મારવા પર મજબૂર કરે છે લોકોને
ટામેટાં પણ મચ્છીને મારવા પર મજબૂર કરે છે લોકોને
Election 2024: पश्चिम में कमल को सुरक्षा देगा रालोद का ‘अजगर’, चौधरी चरण सिंह की राह पर चल रहे जयन्त ने और बढ़ाया दायरा
मेरठ। जयन्त चौधरी जब युवावस्था में राजनीति में आए तो लोगों ने उनमें पूर्व पीएम चौधरी चरण सिंह की...