લીંબડી તાલુકાના ભલગામડા ગામ ખાતે રહેતા અને બાઇક લઈને અને પસાર થઈ રહેલા લીમડી હાઇવે ઉપર એસઆર પેટ્રોલ પંપ ની પાસે પસાર થઈ રહ્યા હતા તેવા સમયે પાછળથી આવતા ટ્રકના ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈકના ચાલક નીચે ભટકાયા હતા.ત્યારે તેના માથા ઉપર ટ્રકના બિલ પરિવર્તનના સ્થળ ઉપર કમ કમાટી ભર્યું મોત થયું છે અને તાત્કાલિક અસરે લીમડી પોલીસને જાણકારી મળતાની સાથે ઘટના સ્થળ ઉપર દોડી આવી અને તપાસ હાથ ધરવામાં આવતા આ વ્યક્તિ ભલગામડા ના હોવાનું બહાર આવ્યું હતું ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર લીંબડી તાલુકાના ભલગામડા ગામ ખાતે રહેતા વિક્રમસિંહ ટપુભા રાણા નામના વ્યક્તિ પોતાનું બાઈક લઇ અને લીમડી હાઇવે ઉપર પસાર થઈ રહ્યા હતા.ત્યારે એસ આર પેટ્રોલ પંપની પાસે પાછળથી આવતા ટ્રકના ચાલકે તેમને અર્ફેટે લીધા હતા ત્યારે તે તેમના પોતાના બાઈક ઉપર થી નીચે પડકાયા હતા ત્યારે ભલગામડા ગામના રહેવાથી વિક્રમસિંહ ટપુભા રાણા ઉપર ટ્રકના વિલ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે મોત થયું છે ત્યારે લીમડી પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી અને હાલમાં તપાસ હાથ ધરી રહી છે અને વિક્રમસિંહ ટપુભા રાણા નું મૃતદેને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रातभर सोने के बाद भी आती रहती है नींद और होता है सिरदर्द, तो ये हैं Chronic Fatigue Syndrome के लक्षण
रात को अच्छी तरह सोने के बाद भी सुबह आपको थकान महसूस होती रहती है और यह पूरे दिन ही बनी रहती है...
Suzuki Motorcycle India ने दिसंबर 2023 में बेची 79483 यूनिट, सेल में हुई 24 प्रतिशत की सालाना बढ़ोतरी
Suzuki Motorcycle India ने दिसंबर 2023 के लिए सेल्स रिपोर्ट जारी कर दी है। देश की पॉपुलर दोपहिया...
मोदी सरकार ने वापस लिया ब्रॉडकास्टिंग बिल, कहा- तैयार करेंगे नया ड्राफ्ट
सरकार ने ब्रॉडकास्टिंग ड्राफ्ट बिल वापस ले लिया है। इस बिल को लेकर डिजिटल न्यूज पब्लिशर्स और...
નરસિહ મહેતા યુનિવર્સીટીમાં DMLT રિઝલ્ટમાં છબરડા થતા ABVP ના કાર્યકરોએ આવેદન
#buletinindia #gujarat #junagadh
মৰাণ বজাৰত দুই মহিলাৰ মাজত প্ৰচণ্ড মাৰ-পিটৰ ঘটনা, আহত এগৰাকী মহিলা আনগৰাকী আৰক্ষীৰ জিম্মাত
মৰাণৰ দৈনিক বজাৰত দুই মহিলাৰ মাজত প্ৰচণ্ড মাৰ-পিতৰ ঘটনা । গুৰুতৰ ভাৱে আহত এগৰাকী মহিলা ।...