ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા પાદરડી જવાના રસ્તા ઉપર ડીપ બનાવતા આજુબાજુ ખેડૂતોને પડતી હાલાકી

 ખેડબ્રહ્મા શહેરમાં પાદ રડી જવાના રસ્તા પુલ બન્યો લાખો રૂપિયાના ખર્ચ કરી બનેલો પુલ અત્યારે ચોમાસું નજીક આવી રહ્યું છે અને જ્યારે વરસાદ પડ્યો ત્યારે સાફ-સફાઈ અભાવના કારણે આ પુલ નીચે પાણી ભરાવો થઈ રહે છે લાગતા વળગતા તંત્ર દ્વારા આ ફૂલ નીચે એક તો થયેલો કચરો નદીનું પૂર આવે તે પહેલા સાફ થાય તેવી આજુબાજુના ખેડૂતોની માંગો ઉઠી તેમજ વધુમાં ખેડૂતો જણાવ્યું હતું કે જ્યારે પુલ બન્યો છે તે સમયે અમુક ખેડૂતે મૌખિક રજૂઆત કરી હતી કે પોતાના ખેતરે જવું હોય તો કઈ બાજુ થઈ જાય તે મુશ્કેલી ઉભી થઈ છે પોતાની ગાડું કે ટ્રેક્ટર લઈને જાવ મુશ્કેલી પડે છે આજુબાજુમાં ખેતરો છે કોના ખેતરે એપ્લાઇડ ને નીકળવું તે સમજણ પડતી નથી અત્યારે તો ખેડૂતોને પોતાને ખેતર તરફ જવા મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમાં આ ખેતર માલિકો એ નગરપાલિકામાં લેખિત જાણકારી હતી છતાં પણ સોલંકી રાજેન્દ્રસિંહ સોલંકી નટવરસિંહ સોલંકી દિલીપસિંહ પટેલ તારાબેન પટેલ ભરતભાઈ જેસીંગભાઇ પટેલ અરવિંદભાઈ ફુલજીભાઈ પટેલ નટવરભાઈ ઉમેશભાઈ લખાભાઇ પટેલ આ ખેડૂતોને ભારે તકલીફ વેઠવાનો વારો આવ્યો છે