મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં વ્યાપક વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવવા અને સંબંધિત જિલ્લા તંત્રને માર્ગદર્શન આપવા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ની મોડી રાત્રે મુલાકાત લીધી...
મુખ્યમંત્રીશ્રીએ નીચાણ વાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવા સહિતના અન્ય બચાવ રાહત કામો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચનાઓ આપી હતી...
• આ બેઠકમાં મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, રાહત કમિશનર શ્રી આલોક પાંડે તેમજ વરિષ્ઠ સચિવશ્રીઓ જોડાયા હતા...