બગસરા ના મોટા મુજયાસર ગામે તીરંગા યાત્રા યોજવામાં આવી બગસરા તાલુકા ભાજપ ની આગેવાનીમાં યોજાઇ તીરંગા યાત્રા યોજાઇ અમરેલી જિલ્લા ભાજપ કોશીક વેકરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં કાર્યકરો ની ઉપસ્થિતિ મા તીરંગા યાત્રા યોજવામાં આવી