તારીખ 29 જૂન ડી.ડી ચૂડાસમા,પો.સબ. ઇન્સ.હરપાલસિંહ, પો.હેડ કોન્સ. રાજપાલ સિંહ, પો કોન્સ.જયપાલ સિંહ,પો. કોન્સ. ગોપાલ સિંહ, અને સ્ટાફ સાથે સરા આઉટ પોસ્ટ વિસ્તારમાં પર્ટોલિગ દરમિયાન ફરતા ફરતા વડધ્રા ચોકડી નજીક પોહચતાં ખાનગી રાહે ચોક્કસ હકીકત મળેલ કે ચાગોદર પોલીસ સ્ટેશન આઇ. પી. સી.કલમ મુજબ નાં ગુનાના કામનો પકડવાનો બાકી નાશતો ફરતો આરોપી સફવાનભાઈ ઉર્ફે રાજુભાઇ હનીફ ભાઈ અગરિયા જાતે મુ. માન, રહે. લીયા, તા. મુળી વાળો પોતાના ગામ લીયા તરફ થી વડધ્રા ચોકડી તરફ આવનાનાર છે.જેથી મજકુર ની વોચ તપાસ માં રહેતા આરોપી સફવાનભાઈ ઉર્ફે રાજુભાઇ હનીફ ભાઈ અગરિયા જાતે મુ. માન, રહે. લીયા, તા. મુળી ઉ.22 નીકળતા તેને પકડી પૂછપરછ કરતાં છ માસ પહેલા ચાંગોદર ગામે જી.આઇ.ડી.સી માં તેર લાખ રૂપિયા નાં કાજુની ચોરી કરેલાની કબૂલાત કરતાં મજકૂર આરોપીને આઇ. પી. સી.કલમ કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી ચાંગોદર પોલીસ સ્ટેશન અમદાવાદ ગ્રામ્ય ખાતે આગળ ની કાર્યવાહી કરવા જાણ કરેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सर्दी में मूंगफली ज़रूर खाएं मगर ज़रा संभल कर | मूंगफली खाने के फायदे | Peanut Benefits
सर्दी में मूंगफली ज़रूर खाएं मगर ज़रा संभल कर | मूंगफली खाने के फायदे | Peanut Benefits
भारतीय राजदूत तरनजीत संधू ने यूएस स्पीकर मैक्कार्थी से की मुलाकात, द्विपक्षीय संबंधों की मजबूती पर की चर्चा
अमेरिका में भारत के राजदूत तरनजीत संधू ने मंगलवार को यूएस हाउस के स्पीकर केविन मैक्कार्थी...
કાંટુ માં યુવાનનો ઝાડ ઉપર લટકતો મૃતદેહ મળ્યો હત્યા થઈ હોવાની શંકા |kantu #estvnews #murder #news
કાંટુ માં યુવાનનો ઝાડ ઉપર લટકતો મૃતદેહ મળ્યો હત્યા થઈ હોવાની શંકા |kantu #estvnews #murder #news
Breaking News: एक्ट्रेस Tamannaah Bhatia से ED ने की पूछताछ, मनी लॉन्ड्रिंग केस में दर्ज हुआ बयान
Breaking News: एक्ट्रेस Tamannaah Bhatia से ED ने की पूछताछ, मनी लॉन्ड्रिंग केस में दर्ज हुआ बयान
જુનાડીસા ખાતે પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરોને PHC દ્વારા તાત્કાલિક પ્રેક્ટિસ બંધ કરવા નોટિસ અપાઈ*
ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં થોડા દિવસો પહેલા લોકલ મીડિયામાં પ્રસિદ્ધ થયેલ પ્રેસનોટ બાબતે...