ગુજરાત સરકારની બિઝનેસ ફ્રેન્ડલી નીતિઓ અને ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન રાજ્યના અર્થતંત્રને વધુ વેગ આપી રહ્યું છે...

આત્મનિર્ભર ગુજરાત - આસિસ્ટન્સ ફોર કેપિટલ એન્ડ ઈન્ટરેસ્ટ સ્કીમ હેઠળ રાજ્ય સરકારે છેલ્લા 5 વર્ષમાં ઉદ્યોગ સાહસિકોને રૂ.6300 કરોડથી વધુ રકમની સહાય ચૂકવી; સુરત, રાજકોટ, મોરબી અને અમદાવાદના ઉદ્યોગ સાહસિકો યોજનાનો લાભ મેળવવામાં મોખરે...

છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના 1.05 લાખથી વધુ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકોને ગુજરાત સરકારે આર્થિકે ટેકો પૂરો