જસદણના સાણથલી ગામે ગાય સાથે અજાણ્યા શખ્સ એ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું ,આરોપીની ધડપકડ કરી જસદણના સાણથલી ગામે ગાય સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરતો હોવાનો વિડીયો વાયરલ થતા આટકોટ પોલીસે આ હસવખોર શખ્સની અટકાયત કરી ભૂત ઉતારી દીધુ છે. પોલીસના આ પગલાથી આ પંથકના લોકોમાં હાશકારો થયો છે.જસદણ પંથક તેમજ સમગ્ર ગુજરાતમાં રોષ ફેલાવતી આ ઘટનાની પોલીસમાંથી પ્રાપ્ત હકીકત મુજબ સાણથલી ગામે બેંક ઓફ બરોડાની પાછળ આવેલા વિસ્તારમાં ધોળા દિવસે ગાયને ઉભી રાખી હંસવખોર પ્રફુલ્લે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરતો હતો.પોલીસને થતા પોલીસે ગઇકાલે પ્રફુલ પરસોતમ કાપડીયા ઉ.વ. અંદાજે ૩૫ ની ગત રાત્રે ધરપકડ કરી પ્રફુલનું હવસખોરીનું ભૂત ઉતારી દીધું છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
খাৰুপেটীয়াত আজাদী কা অমৃত মহোৎসৱৰ উপলক্ষে মিতালি সংঘৰ বৃক্ষৰোপন কাৰ্যসূচী
দৰঙৰ খাৰুপেটীয়াৰ অগ্ৰণী স্বেচ্ছাসেৱী অনুষ্ঠান মিতালি সংঘ আজি আজাদী কা অমৃত মহোৎসৱ উপলক্ষে নগৰ ৰ...
કદવાલ દૂધ ડેરીમાં દૂધ ભરતા પશુ પાલકોને ડેરીમંત્રી દ્વારા દૂધ ફેટ ઓછા કાઢતા પશુપાલકો માં આક્રોશ.
પાવીજેતપુર તાલુકાની કદવાલ દૂધ મંડળી ના મંત્રી દ્વારા દૂધના સેટ ઓછા કાઢવામાં આવતા પશુપાલકોનો...
গোলাঘাটৰ বিশিষ্ট লেখক বিজু বৰিলৈ মাহেকীয়া ‘ৰহস্য'ৰ "সাহিত্য-সংস্কৃতি সৌৰভ বঁটা-২০২২"
অসমৰ অন্যতম ৪৯ বছৰ গৰকা পুৰণি আৰু জনপ্ৰিয় ৰহস্যধর্মী আলোচনী মাহেকীয়া ‘ৰহস্য' গোষ্ঠীয়ে...
HDFC Bank Share News | HDFC में निवेश करने का सोच रहे हैं? रुकिए! | Dalmia Bharat | CNBC Awaaz
HDFC Bank Share News | HDFC में निवेश करने का सोच रहे हैं? रुकिए! | Dalmia Bharat | CNBC Awaaz