જસદણના સાણથલી ગામે ગાય સાથે અજાણ્યા શખ્સ એ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું ,આરોપીની ધડપકડ કરી જસદણના સાણથલી ગામે ગાય સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરતો હોવાનો વિડીયો વાયરલ થતા આટકોટ પોલીસે આ હસવખોર શખ્સની અટકાયત કરી ભૂત ઉતારી દીધુ છે. પોલીસના આ પગલાથી આ પંથકના લોકોમાં હાશકારો થયો છે.જસદણ પંથક તેમજ સમગ્ર ગુજરાતમાં રોષ ફેલાવતી આ ઘટનાની પોલીસમાંથી પ્રાપ્ત હકીકત મુજબ સાણથલી ગામે બેંક ઓફ બરોડાની પાછળ આવેલા વિસ્તારમાં ધોળા દિવસે ગાયને ઉભી રાખી હંસવખોર પ્રફુલ્લે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરતો હતો.પોલીસને થતા પોલીસે ગઇકાલે પ્રફુલ પરસોતમ કાપડીયા ઉ.વ. અંદાજે ૩૫ ની ગત રાત્રે ધરપકડ કરી પ્રફુલનું હવસખોરીનું ભૂત ઉતારી દીધું છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मोदी बोले- 45 साल बाद कोई भारतीय PM पोलैंड आया:कुछ अच्छे काम मेरे ही नसीब में लिखे
प्रधानमंत्री नरेंद्र मोदी बुधवार को 2 दिन के पोलैंड दौरे पर पहुंचे। उनका यहां जोरदार स्वागत किया...
દારૂ બંધી વાળા ગુજરાતમાંજ દારૂની રેલમછેલ.! રાજ્યયામાં ચેકીંગ દર્મીયાન નશામાં ધુધ્ધ હઝારો જડપ્યા,
ગુજરાતમાં દારૂ બંધી છે.! 31st ને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું હતુ...
▶️হাইস্কুল শিক্ষান্ত পৰীক্ষাত সুখ্যাতিৰে উত্তীৰ্ণ শিক্ষাৰ্থীক সম্বোৰ্ধনা বিটিআৰৰ এমচিএলএ পবিত্ৰ কুমাৰ বড়োৰ
▶️হাইস্কুল শিক্ষান্ত পৰীক্ষাত সুখ্যাতিৰে উত্তীৰ্ণ শিক্ষাৰ্থীক সম্বোৰ্ধনা বিটিআৰৰ এমচিএলএ পবিত্ৰ...
আজিও মেৰামতি হোৱা নাই বিগত বৰ্ষৰ বানপানীত বিধস্ত কালভাৰ্ট
আজি পৰ্য্যন্ত মেৰামতি নহল বিগত ২০২২ চনৰ জুনমাহত প্ৰৱল বানপানীৰ ফলত বিধস্ত হোৱা এটি কালভাৰ্ট৷মৰোৱা...
नमाना कस्बे की तलाई मोहल्ले में 5 दिन बाद नलों में आया पानी ।
नमाना क्षेत्र के तलाई मोहल्ले में जलदाय विभाग के पंप हाउस पर तलाई मोहल्ले में...