લીબડી તાલુકા ઉઘલ ગામે ગટરના પાણીના નિકાલ માટે કૌટુંબીક ભાઈઓ વચ્ચે મારામારી થતાં ભત્રીજાને ઈજા પહોંચી હતી. ઈજા ગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતો. જ્યારે પોલીસે માર મારનાર કૌટુંબીક કાકા તથા ભાઈઓ વિરૂદ્ધ ગુનો નોંધયો હતો.ઉધલ ગામે રહેતાં સાગરભાઈ મુળજીભાઈ સલુરા તેમના ભાઈ શીવાભાઈ તથા તેમના કાકાના પુત્ર વિનોદભાઈ તથા ઘરની મહિલાઓ ભેગા મળીને ગટરના પાણીના નિકાલ બાબતે ઝગડો કરતા હતા.જેથી તેઓને સમજાવવા માટે તેમનાં ઘેર જતા હતા તે સમયે તેમના કૌટુંબિક કાકા સોમાભાઈ ભાલાભાઈના ઘર પાસે પહોંચતાં તેમના કાકા સોમાભાઈ ઉંચા અવાજે જેમ ફાવે તેમ અપશબ્દો બોલતા હતા.જેથી તેમના કૌટુંબિક ભાઈ સોમાભાઈએ કહ્યું હતું કે, જો તું અમને મારીને રાજી થતાં હોય તો મારો એમ કહેતા તેમના કૌટુંબિક કાકા સોમાભાઈ એકદમ ઉશ્કેરાઈને બોલાચાલી કરીને જેમ ફાવે તેમ બોલવા લાગ્યા હતા.તેવામાં તેમનો પુત્ર નરેશ ઉર્ફે મુન્નો સોમાભાઈ સલુરા, સોમાભાઈ ભાવાભાઈ સલુરા અને ભરત વિઠ્ઠલભાઈ સલુરા ત્રણેય ભેગા મળીને સાગરભાઈ ઉપર લાકડી તથા ઢીકાપાટુ વડે હુમલો કરીને ઈજાઓ પહોચાડી હતી.જ્યારે સાગરભાઈને ઈજા થતાં સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ બનાવ અંગે સાગરભાઈ મુળુજીભાઈ સલુરાઅ ફરિયાદ નોંધાવતા લીંબડી પોલીસે માર મારનાર કૌટુંબીક કાકા તથા ભાઈઓ વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bollywood | actor | Raza Murad |અમદાવાદ ખાતે સીટી ગોલ્ડ સિનેમા માં ફિલ્મ પ્રમોશન માટે આવી પહોંચ્યા
Bollywood | actor | Raza Murad |અમદાવાદ ખાતે સીટી ગોલ્ડ સિનેમા માં ફિલ્મ પ્રમોશન માટે આવી પહોંચ્યા
Lok Sabha Election 2024: आज दिल्ली में यूपी कांग्रेस के साथ केंद्रीय नेतृत्व करेगा मंथन, उत्तर प्रदेश की ये सीट बनी प्रतिष्ठा का सवाल
लखनऊ। पांच राज्यों का विधानसभा चुनाव समाप्त होने के बाद कांग्रेस का केंद्रीय नेतृत्व अब...
જમ્મુ અને કાશ્મીર: ગુલામ નબી આઝાદ નારાજ હોવાના 1 નહીં પરંતુ 5 કારણો… વાંચો અંદરની વાર્તા
જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ગુલામ નબી આઝાદ તબિયતના કારણોસર તેમનું પદ છોડવાનું કારણ આપતા...
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ વડામથક ટાવર ચોકમાં આવેલ ઘડિયાળમાં અલગ અલગ સમય
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ વડામથક ટાવર ચોકમાં આવેલ ઘડિયાળમાં અલગ અલગ સમય
તળાજાના પસવી ગામ નજીક પ્રાઇવેટ બસ અને મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં એકનું મોત
તળાજા તરફ જતા હતા ત્યારે સામેથી પ્રાઇવેટ લકઝરી બસ જેના રજી.નં.GJ1423303 ના ચાલક બસે પુર ઝડપે અને...