શ્રી તપસ્વી વિદ્યા સંકુલ ના આંગણે સ્કૂલ બસ નું શુભ મુહૂર્ત કરાયું...વર્તમાન સમયમાં વિવિધ સંસ્થાઓ દ્વારા શાળામાં ભણતા બાળકો માટે વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર મથકે આવેલ શ્રી તપસ્વી વિદ્યા સંકુલ માં પણ બાળકોને વિવિધ સેવાઓ આપવામાં આવી રહી છે. ત્યારે સેવામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં શાળાના બાળકોને સ્કૂલ બસની સેવા હવે આપવામાં આવશે .ત્યારે આજરોજ શાળાના આંગણે સ્કૂલ બસ આવતા શાળાના પ્રમુખ અને શાળાના આચાર્ય તેમજ સમગ્ર વિભાગ નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.શુભ ચોઘડિયે કુમકુમ તિલક કરી શાળા ના આંગણે બસ નું શુભ મુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ સમગ્ર સ્ટાફ નું મોં મીઠું કરાવી સમગ્ર સ્ટાફ છૂટો પડ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાવીજેતપુરમાં વિઘ્નહર્તાનું દસ દિવસનું આતિથ્ય માની વસવા નદીમાં વિસર્જન.
પાવી જેતપુરમાં હર્ષો ઉલ્લાસ અને અબીલ ગુલાલની છોડો વચ્ચે વિઘ્નહર્તાનું વસવા નદીમાં વિસર્જન કરવામાં...
વીજપડી ગણેશ વિસર્જન શોભાયાત્રા -2022 //Ganesh visarjan rathyatra-2022 //shhyam studio vijapadi
વીજપડી ગણેશ વિસર્જન શોભાયાત્રા -2022 //Ganesh visarjan rathyatra-2022 //shhyam studio vijapadi
કાલોલ : ખડકી શ્રી સંકટમોચન હનુમાનજીના મંદિરે સુંદરકાડ યોજાયો
કાલોલ : ખડકી શ્રી સંકટમોચન હનુમાનજીના મંદિરે સુંદરકાડ યોજાયો
કેશોદ : આશાવર્કર અને આશા ફેસિલિટર બહેનોનું પડતર માંગણીઓને લઇ ને એક સંમેલન નું આયોજન કરવામાં આવ્યું
કેશોદ : આશાવર્કર અને આશા ફેસિલિટર બહેનોનું પડતર માંગણીઓને લઇ ને એક સંમેલન નું આયોજન કરવામાં આવ્યું