સુરેન્દ્રનગર શહેરમાં બે દિવસ પહેલા જ એક કાચના વ્યવસાય સાથે સંકળાયેલા જૈન સમાજના આધેડે હપ્તાની રકમ નહીં ભરી શકતા અને ફાઇનાન્સ કંપનીઓ દ્વારા દાદાગીરી કરી અને પૈસા ભરવાનું દબાણ કરવાના કારણે દવા પી અને આત્મહત્યા ની કોશિશ કરી હોવાનો બનાવજો તાજો હોવાનું અને જેની તપાસ હજી ચાલુ હોવાનું જાણવા મળે છે ત્યારે વળી ફરીવાર સુરેન્દ્રનગર શહેરના શક્તિ પરા વિસ્તારમાં રહેતા એક પરિવારના પતિએ ફાઇનાન્સ માંથી લોન લઈ અને પોતાના અંગત કામ માટે વાપરી નાખવામાં આવતા અને હપ્તો નહીં ભરી શકવાના કારણે અવારનવાર ઘરે આવી અને ફાઇનાન્સ કંપનીના માણસો મહિલાઓ સાથે દાદાગીરી કરતા હોવાનું બહાર આવ્યું છે.મહિલાને માર પણ મારવામાં આવ્યો હોવાના આક્ષેપો મહિલા દ્વારા કરવામાં આવ્યા છે. આ બનાવ શક્તિપરા વિસ્તાર સુરેન્દ્રનગરમાં બન્યો હોવાનું જાણવા મળે છે ત્યારે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથક દ્વારા મહિલાને માર મારવાની અને કડક ઉઘરાણી કરી અને ફાઇનાન્સ કંપનીના લોકો દાદાગીરી કરતા હોવાના સોશિયલ મીડિયામાં વિડિયો પણ વાયરલ કરવામાં આવ્યા છે ત્યારે મહિલાએ સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકે હાલમાં ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
স্বাধীনতাৰ ৭৫ বছৰ পাছতো BTR অঞ্চলৰ পয়ালগা অৱস্থা। সম্পূৰ্ণ নহল এখন দলং ।ৰেলৰ দলঙেৰে ভয়ানক যাত্ৰা।
ৰঙিয়াৰ দলংঘাটত ৰেলৰ দলঙৰে বিপদজনক যাতায়ত নিতৌ হাজাৰ হাজাৰ ৰাইজৰ । জীৱনৰ নিৰাপত্তা নোহোৱাকৈ যাতায়ত...
રાજ્યપાલ શ્રી નો જન્મદિવસ ઉજવાયો
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સેવાકીય અને પુણ્યકાર્યોમાં જન્મદિવસ વિતાવ્યો
રાજભવન પરિવાર દ્વારા...
कर्नाटक के बेंगलुरु शपथ ग्रहण समारोह में शामिल होंगे कमलनाथ जी
प्रदेश कांग्रेस अध्यक्ष कमलनाथ जी आज दिनाँक 20 मई 2023 को कर्नाटक के बेंगलुरु में मुख्यमंत्री...