રાષ્ટ્રીય શૈક્ષિકમહાસંઘ ગુજરાત રાજ્યકારોબારી બેઠક અમદાવાદ મુકામે યોજાઇ હતી. તેમાં મુખ્યશિક્ષક htat શૈક્ષિક મહાસંઘ ગુજરાત સંઘ રાજ્ય કારોબારી ની ઘોષણા રાષ્ટ્રીય શૈક્ષિકમહા સંઘ ગુજરાતના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ દ્વારા રાજ્ય ની ટીમની ઘોષણા કરવામાં આવી હતી. મુખ્ય શિક્ષક htat સંઘના ગુજરાત ના અધ્યક્ષ નાથુભાઈ ધોયા ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.તેઓ બનાસકાંઠા જિલ્લાના ની ભાગળ પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓ અનુભવી શિક્ષક તેમજ પાલનપુર તાલુકા BRC તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમને બ.કા જિલ્લો આવકારે છે. તેમણે પ્રાન્ત ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.