ઉના પોલીસ સ્ટેશનમાં આજે તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ જેમાં હિંદુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ઉનાના પી આઇ ગોસ્વામી સાહેબ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં ગીર સોમનાથ જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ ગીર સોમનાથ એસ ઓ જી અધિકારી શ્રી હાજર રહ્યા હતા આ શાંતિ સમિતિની બેઠકમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે વિષય પર વાત કરવામાં આવી હતી જેમા હિન્દુ સમાજના આગેવાન મનોજ ભાઇ બાભણીયા મહેશ ભાઇ બૈરીરા અજય બાભણીયા કલ્પેશ ભાઇ સોલકી રસિક ચાવડા તથા પત્રકારો પણ હાજર રહ્યા હતા જેમાં નીરવ ગઢીયા માવજી વાઢેર હર્ષદ વાઢેર અબ્દુલ પઠાણ ચિંતન ગઢીયા જ્યારે મુસ્લિમ સમાજના આગેવાન યુસુફ ભાઇ સોરઠીયા બોલ ગુજરાત ઘાચી સમાજ પ્રમુખ , માસુમ ભાઇ કાસમાણી ઇલિયાસ ભાઇ હોરા હસન બાપુ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ શાંતિ સમિતિની બેઠક અંતર્ગત પૂર્ણ કરવામાં આવી હતીઃ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जिसकी जितनी संख्या भारी,उसकी उतनी भागीदारी@news23marathi
जिसकी जितनी संख्या भारी,उसकी उतनी भागीदारी@news23marathi
भदाना क्षेत्र में मोटरसाइकिल में घुसा कोबरा स्नेक केचर गोविंद ने किया रेस्कयू
भदाना क्षेत्र में मोटरसाइकिल में घुसा कोबरा स्नेक केचर गोविंद ने किया रेस्कयू
Power Stocks Rally: Power Demand में तेजी, कितने दौड़ेंगे शेयर? | Business News | CNBC Awaaz
Power Stocks Rally: Power Demand में तेजी, कितने दौड़ेंगे शेयर? | Business News | CNBC Awaaz
મહુવા ના ખરેડ ગામે થઇ માથાકુટ મહિલાઓ પર કર્યો જીવલેણ હુમલો
મહુવા ના ખરેડ ગામે થઇ માથાકુટ મહિલાઓ પર કર્યો જીવલેણ હુમલો
Ravishankar Prasad Exclusive: रविशंकर प्रसाद ने बताया 2019 से कितना अलग है 2024 का चुनाव? | Aaj Tak
Ravishankar Prasad Exclusive: रविशंकर प्रसाद ने बताया 2019 से कितना अलग है 2024 का चुनाव? | Aaj Tak