ડીસા માં ગરીબોના ઘર પર બુલડોઝર ફર્યું...

નગરપાલિકાની ટીમ અને પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરાયા..

આદર્શ સ્કૂલ પાછળ આવેલ દબાણો દૂર કરાયા...

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના આદર્શ હાઇસ્કુલ પાછળ પાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી..

દબાણ હટાવાની કામગીરી દરમિયાન ચીફ ઓફિસરે સહિત પાલિકાની ટીમ સાથે પોલીસે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો.

દબાણ હટાવાની કામગીરી દરમિયાન મકાનો તોડી પાડતાં ગરીબ પરિવારો ઘર વિહોણા બન્યા....

દબાણ હટાવાની કામગીરી દરમિયાન લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યા....

દબાણ હટાવાની કામગીરી દરમિયાન ચુંટાયેલા સભ્યો ગેરહાજર રહેતાં સ્થાનિકોમાં ભારે આક્રોશ છવાઓ...