ધ વોડરોબ સ્ટોરી કવિતા ઓસ્તવાલ મેજિસ્ટિ ઇવેન્ટ દસ્તુર ના ટાઈટલ હેઠળ અમદાવાદ શહેરમાં થલતેજમાં ગુરુદ્વારાની ગલીમાં ક્રિષ્ના ગ્રેસ કોમ્પલેક્ષ ગ્રાઉન્ડ ફ્લોરસ પર 26 થી 28 જૂનના રોજ એક સ્પેશિયલ એક્ઝિબિશન ફેરનું આયોજન કરવામાં આવ્યું છે..આ ફેરમાં 900 થી લઈને 40,000 સુઘીના ડ્રેસો અલગ અલગ વેરાયટીમાં ઉપસ્થિત છે..આ ફેરના હોનર અનિતા મહેતા જણાવે છે કે આ ફેરમાં તમામ લોકો માટે તમામ તહેવારોમાં પહેરી શકાય એવી વેરાયટીઓ પણ જોવા મળશે. તહેવાર અનુલક્ષીને વેડિંગ કલેક્શન, રક્ષાબંધન, નવરાત્રી, સાતમ આઠમ, મોનસુન કલેક્શન, તમામ પ્રકારના ડિઝાઇનર ડ્રેસ, અને વધુમાં તમામ પ્રકારના ઉમર વાળા એટલે કે યંગ થી લઈને વુદ્વ અને લેડી બાળકો માટે જબરજસ્ત કલેક્શન છે, ફક્ત ત્રણ દિવસ જ છે તો અચૂક મુલાકાત લઈ આવશો.. આભાર અમારું સ્નેહ ભર્યું આમંત્રણ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
RANAVAV રાણાકંડોરણા ગામે મીણસાર નદીમાં ડૂબી જતા આધેડનું મોત 03 11 2022
RANAVAV રાણાકંડોરણા ગામે મીણસાર નદીમાં ડૂબી જતા આધેડનું મોત 03 11 2022
DEESA // ડીસા માં શહેર દક્ષિણ પોલીસ ની સામે નગરપાલિકા નું શોપિંગ સેન્ટર જર્જરીત હાલતમાં..
ડીસામાં શહેર દક્ષિણ પોલીસ મથકની સામે નગરપાલિકાનું શોપિંગ સેન્ટર આવેલું છે..
આ...
मांडवी, कोकणकन्या शनिवारपासून WAG-5 विद्युत इंजिनसह धावणार
रत्नागिरी : याआधी विद्युत इंजिनसह धावण्याच्या अंदाजित तारखा जाहीर होऊनही विद्युत इंजिन...
સાવરકુંડલા ના લુવારા ગામના શાંતિભાઈ બોરીચા ઉં.વ.૩૫ ને પાસા વોરંટ ની બજવણી કરી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે અટકાયત રહેવા મોકલી આપતી અમરેલી પોલીસ.
અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ તથા પોલીસ અધિક્ષક નાઓએ પાસા હેઠળ કાર્યવાહી કરતા,
પ્રોહી બુટલેગર ઇસમને...
Ahmedabad: नई बन रही इमारत में हादसा.. 13वें फ्लोर से गिरा झूला, 3 मजदूरों की मौत | Latest News
Ahmedabad: नई बन रही इमारत में हादसा.. 13वें फ्लोर से गिरा झूला, 3 मजदूरों की मौत | Latest News