મિયાણી ગામે રહેતા યુવક અને યુવતીએ કેનાલમાં ઝંપલાવ્યું હોવાથી શોધખોળ કરવામાં આવી હતી. કેનાલમાં ભારે શોધખોળના અંતે મીયાણી અને ટિકર વચ્ચે નીકળતી નર્મદા કેનાલમાંથી પ્રેમી યુગલના એકમેક સાથે ચૂંદડી બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી જવા પામી છે.આ ચકચારી બનાવની જાણ મળતી વિગતો મુજબ મિયાણી ગામે રહેતા અજય મનસુખભાઇ ઝીંઝુવાડિયા અને તેની પ્રેમિકા સિધ્ધીબેન નીતિનભાઈ કુરિયા નામની યુવતી ગત રાત્રીના ગુમ થતા તેઓના પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી. જોકે આ યુવક કે યુવતી ક્યાંય મળી ન આવ્યા હોય જેથી મિયાણી અને ટીકર વચ્ચે પસાર થતી નર્મદા કેનાલ કાંઠે તપાસ કરાતા યુવકનો મોબાઇલ,ચપ્પલ અને બાઈક કેનાલ પરથી મળી આવ્યું હતું.વધુમાં આ પ્રેમી યુગલ કેનાલમાં પડી ગયાની આશંકા વચ્ચે સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી.નોંધનીય છે કે, મૃતક અજયે ગતરાત્રિના યુવતી સિદ્ધિ સાથે દુનિયાને અલવિદા કહેતું સ્ટેટસ પણ મૂક્યું હોય જેથી કેનાલમાં પડી ગયા હોવાથી બન્નેની શોધખોળના અંતે યુવક અને યુવતીની લાશ મીયાણી અને ટિકર ગામ વચ્ચે નીકળતી નર્મદા કેનાલમાંથી મળી આવતા પોલીસે બન્નેની લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભારત સરકાર દ્વારા ઈઝ ઑફ ડુંઈગ બિઝનેસ અન્વયે ગુજરાત વિદ્યુત ઉદ્યોગ એક્ટ અંતર્ગતની જોગવાઈ અને નિયમોના ભંગ બદલ જેલની સજાનું પ્રાવધાન ન સૂચવતા માત્ર ગંભીર પ્રકારના કૃત્યો માટે જેલની સજાનું પ્રાવધાન કરાશે:ઉર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ
ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનર્ગઠન અને નિયમન) (સુધારા) વિધેયક - ૨૦૨૨ વિધાનસભા ખાતે સર્વાનુમતે...
ঢকুৱাখনা নগৰৰ বিভিন্ন ৱাৰ্ডত আজি প্ৰধানমন্ত্ৰী আৱাসগৃহৰ নিৰ্মাণ সম্পূৰ্ণ হোৱা আৱাসৰ গৃহপ্ৰৱেশ কাৰ্য্যসূচীত বিধায়ক নৱ কুমাৰ দলে।
ঢকুৱাখনা নগৰৰ বিভিন্ন ৱাৰ্ডত আজি প্ৰধানমন্ত্ৰী আৱাসগৃহৰ নিৰ্মাণ সম্পূৰ্ণ হোৱা আৱাসৰ গৃহপ্ৰৱেশ...
केस गळणे: केस गळणे खूप तणावामुळे होते, म्हणून हे घरगुती उपाय ते टाळण्यास मदत करू शकतात.
आजकालच्या जीवनशैलीत केस गळणे ही एक सामान्य समस्या बनली आहे. ज्याचा महिलांपासून पुरुषांपर्यंत...
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા રન ફોર તિરંગા રેલી યોજાઈ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા આયોજીત સુરેન્દ્રનગર જિલ્લામાં રન ફોર તિરંગા રેલી સુરેન્દ્રનગર ખાતે...
ઉખરલા સરપંચ દ્વારા નાની બાળાઓને સન્માનિત કરવામાં આવી
ઉખરલા સરપંચ દ્વારા નાની બાળાઓને સન્માનિત કરવામાં આવી