પાટણ:કાંસા 108 એમ્બ્યુલન્સ ના EMT અને.PILOT દ્વારા પ્રસુતિ પિડા ભોગવતી મહિલા ની એમ્બ્યુલન્સમા જ નોમૅલ ડિલેવરી કરાવી
નોમૅલ ડિલેવરી કરાવ્યા બાદ માતા અને બાળકને પાટણ સિવિલ. હોસ્પિટલ બગવાડા દાખલ કયૉ.
વામૈયા ગામનો કેશ હતો કંચનબેન શંભુજી ઠાકોર ઉમર 35 વષૅ ના ને પ્રસુતી પીડા ઉપડતા કાંસા 108 નો સંપકૅ કરતા
પાઈલોટ વિનોદભાઈ રાઠોડ અને ઈ.એમ.ટી નિકીતા બેન ચૌધરી દ્વારા સારવાર આપવામાં આવી
હાલ માતા અને બાળક તંન્દુરસ્ત છે તમામે 108 ને સરકાર દ્વારા ચાલતી આરોગ્ય સેવા નો આ પરિવાર રે ખુબ આભાર માન્યો હતો
 
  
  
  
   
   
  