બનાસકાંઠા જીલ્લાની આર્થીક નગરી ડીસા શહેરમાં ઘણા સમયથી રખડતા ઢોરોની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઇ ચુક્યા છે. રખડતા દ્વારા દિનપ્રતિદિન રાહદારીઓ અને વાહનચાલકોને અડફેટે લેતા શહેરીજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા 72 કલ્લાકમાંજ રખડતા પશુઓએ અડફેટે લેતા એક બાળકી સહિત આઠ લોકોને ગંભીર ઈચ્છા પહોંચી હતી. જેથી લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. આ મામલે અગાઉ પણ ડીસા શહેરમાં અનેક વખત આંદોલન થયા છે. અનેક વખત લોકોએ તંત્રને ફરિયાદો પણ કરી હતી. નાયબ કલેક્ટરે જાહેરમા પશુઓને ઘાસચારો નાખવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું હતુ. તેમ છતાં પણ રખડતા પશુઓની સમસ્યા ઘટવાને બદલે વધી રહી છે. જ્યારે જાગૃત નાગરિક એ રખડતા પશુઓની સમસ્યાને ઉકેલવામાં નિષ્ફળ ગયેલા તંત્ર અને રખડતા પશુઓને નિયંત્રિત કરવા માટે જે વિભાગની જવાબદારી હોય તે વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સામે ડીસા શહેર ઉત્તર અને દક્ષિણ પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરી હતી. જો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં પીછે હઠ થશે તો હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવાની પણ તૈયારી દર્શાવી હતી. આ અંગે ફરિયાદીએ જણાવ્યું હતું કે , શહેરમાં વારંવાર રખડતા પશુઓ લોકોને ઇજા પહોંચાડી રહ્યા છે. જે અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર અને કર્મચારીઓ દ્વારા કોઈ જ પગલાં લેવાયા નથી. જેથી અમે નિષ્ફળતંત્ર સામે ફરિયાદ કરી હતી. ઉલ્લેખનિય છે કે હાઇકોર્ટ દ્વારા વારંવાર ટકોર કરી છે. તેમ છતાં પણ તંત્ર આ બાબતે કોઈ જ ગંભીરતા દાખવતી નથી. જેના કારણે કેટલી વખત રખડતા ઢોરો લોકોને ઇજા પહોંચાડે છે. અને તેમનો જીવ પણ જોખમમાં મુકાય છે. જે ભારતીય ફોજદારી ધારાની કલમ 289 મુજબ ગુનો બને છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં નેશનલ હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારીનો ભોગ આખોલ ચાર રસ્તા પાસેના દુકાનદારો બની રહ્યા છે.
ડીસામાં નેશનલ હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારીનો ભોગ આખોલ ચાર રસ્તા પાસેના દુકાનદારો બની રહ્યા છે.
पैठण बसस्थानक परिसरात चोरट्याचा पाठलाग करुन विद्यार्थ्यास मोबाईल केला परत.
सिंगम पो,हे.खान यांची धडाकेबाज कारवाई,
पैठण बसस्थानक परिसरात चोरट्याचा पाठलाग करुन विद्यार्थ्यास मोबाईल केला परत.
सिंगम पो,हे.खान यांची...
આદિજાતિ શાળાના શિક્ષકોની પડતર માગણી
#buletinindia #gujarat #gandhinagar
दो घंटे हुई मूसलाधार बारिश, अवरुद्ध नालों से जलभराव की स्थिति उत्पन्न,आयुक्त ने अवरूद्ध नालों से कराई पानी की निकासी
टोंक। टोंक शहर में रविवार को दो घंटे हुई मूसलाधार बारिश के बाद अवरुद्ध नालों एवं लो लाइन एरिया...
વિધાનસભા 106 ના ગામડાઓમાં ભાજપના ઉમેદવારને મળતો લોકો તરફથી સારો એવો પ્રતિસાદ
વિધાનસભા 106 ના ગામડાઓમાં ભાજપના ઉમેદવારને મળતો લોકો તરફથી સારો એવો પ્રતિસાદ