પ્રાપ્ત માહિતી મુજબ મહુવા તાલુકાના કોદાદા ગામે ચાલતા ગેરકાયદેસર માટી ખનન અંગે સુરત જિલ્લા સિનિયર ભૂસ્તર શાસ્ત્રી ડી.કે.પટેલને માહિતી મળી હતી કે જે બાતમી આધારે સિનિયર ભૂસ્તર શાસ્ત્રીની સૂચનાથી માઇન્સ સુપરવાઇઝર હિતેશ પટેલ તથા સર્વેયર દીક્ષિત પટેલ સહિતના સ્ટાફ દ્વારા શનિવારના રોજ કોદાદા ગામે રેડ પાડી હતી રેડ દરમિયાન ઘટના સ્થળેથી જેસીબી મશીનથી ચાલતું મસમોટું માટી ખનનનું નેટવર્ક ઝડપાયું હતું ભૂસ્તરની ટીમ દ્વારા ઘટના સ્થળેથી એક જેસીબી મશીન અને માટી ભરેલ તેમજ માટી ભરવા માટે આવેલ ત્રણ ટ્રકો ઝડપી પાડી હતી ભૂસ્તર વિભાગ દ્વારા એક જેસીબી અને ત્રણ ટ્રકો મળી કુલ્લે 50 લાખનો મુદામાલ સિઝ કરી મહુવા ગ્રામ પંચાયત ખાતે તમામ સાધનો રાખવામાં આવ્યા હતા ભૂસ્તર વિભાગની કડક કાર્યવાહીની કાર્યવાહી જોઈ માટી ચોરોમાં ફફડાટ ફેલાય ગયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rupert Murdoch के मीडिया साम्राज्य का उत्तराधिकारी कौन बनेगा? -दुनिया जहान (BBC Hindi)
Rupert Murdoch के मीडिया साम्राज्य का उत्तराधिकारी कौन बनेगा? -दुनिया जहान (BBC Hindi)
অসমৰ ক'ত আৰু কেতিয়া অনুষ্ঠিত হব LUDO CUP 3th Edition 2022
অসমৰ ক'ত আৰু কেতিয়া অনুষ্ঠিত হব LUDO CUP 3th Edition 2022
ચૂંટણી કાર્ડને આધાર સાથે લિંક કરવાની ઝુંબેશ શરૂ, ઓન અને ઓફલાઈન માધ્યમ અપનાવી શકાય
મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયે મતદાર ઓળખ કાર્ડને આધાર નંબર સાથે લિંક કરવાનો નિર્ણય લીધો છે જેથી...
જાફરાબાદ ના લોર ગામની પ્રાથમિક શાળામાં ૭૩ મો વન મહોત્સવ ઉજવણી કાર્યક્રમ
જાફરાબાદ ના લોર ગામની પ્રાથમિક શાળામાં ૭૩ મો વન મહોત્સવ ઉજવણી કાર્યક્રમ