મહુવા તાલુકાના વહેવલ ગામના 23 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્માહત્યા કર્યાના ગણતરીના કલાકમાં જ આ યુવાન સાથે પ્રેમસંબંધ હોય ગામની પરણીત મહિલાને આઘાત લાગતાં તેણે ગામની પરણીત મહિલાને આઘાત લાગતા તેણે પણ જીવનનો અંત લાવી દેતા ચકચાર મચી જવા પામી છે

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

      પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકાના વહેવલના સુથાર ફળીયાના 23 વર્ષીય યુવાન ભાવિક ગમનભાઈ પટેલે તા.૨૨-૦૬-૨૦૨૩ના સાંજના સમયે અગમ્ય કારણોસર વહેવલ ગામની સીમના ખેતરમાં જઈને આંબાના ઝાડ પર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જેનું પોસ્ટમોર્ટમ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી 

       વહેવલના યુવાન ભાવિકના અંતિમ સંસ્કાર હજી થયાને ત્યાં જ વહેવલ ગામના સેવાપુરી ફળીયાની 28 વર્ષીય પરણીત મહિલા કરિશ્મા પટેલ કે જેને ભાવિક પટેલ સાથે ઘણા સમયથી પ્રેમ સંબંધ હોય તેને ભાવિકની ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની જાણ થતાં જ આઘાત લાગતા પરણીત મહિલાને પણ તેના ઘરે જ બાથરૂમમાં લાકડાના દાડા સાથે ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો વહેવલ ગામમાં ગણતરીના કલાકોમાં જ એકસાથે બે આત્માહત્યા ના બનાવો બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે તો ગામમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.