દિયોદર ના નવા ગામ યુવક મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું.નવાગામના યુવાન દ્વારા એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં યુવક મંડળ તેજસ્વી તારલા ધોરણ ૧૦ માં એક થી ત્રણ અને ધોરણ ૧૨ માં એક થી ત્રણ નંબર આવેલા વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ આયોજન કરવામાં આવ્યું હતું. નંબર મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને સ્વામી વિવેકાનંદ ની બુક આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે હિન્દવાણી સમાજના દેસાઈ માલાભાઇ, નિવૃત શિક્ષક અને ગામના વડીલ વિનોદભાઈ શાહ, બનાસ ડેરીના સુપરવાઇઝર અમરાભાઇ, દૂધ મંડળીના મંત્રી જયંતીભાઈ, ગામના શિક્ષક અને સેવાભાવિ વ્યક્તિ જામાં ભાઈ પટેલ,, વિજયભાઈ શિક્ષક અને આચાર્ય અમરતભાઈ યુવા મોરચાના પ્રમુખ ભરતભાઈ , કનુભાઈ જોષી, બાબરા ભાઈ ઇશ્વરભાઇ ,ચેલાભાઈ અને હીરાભાઈ ,શંકરભાઈ નાઈ સહીત લોકો આ કાર્યક્રમમાં સહ ભાગીદાર થયા હતા. યુવક મંડળના જગદીશભાઈ ચૌધરી, સંજયભાઈ ચૌધરી ,અમરતભાઈ ચૌધરી વગેરે ગામના યુવાન મિત્રો હાજર રહ્યા હતા....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সোণাৰিত মূল্যবৃদ্ধিৰ বিৰুদ্ধে কংগ্ৰেছৰ কাৰ্যসূচী
সোণাৰিত মূল্যবৃদ্ধিৰ বিৰুদ্ধে কংগ্ৰেছৰ প্ৰতিবাদী সভা।
সভাত মূল্যবৃদ্ধি সন্দৰ্ভত ছত্তিশগড়ৰ...
Delhi के कई इलाकों में Delhi Water से जूझ रहे लोग, टैंकर से हो रही आपूर्ति | Ground Report | Aaj Tak
Delhi के कई इलाकों में Delhi Water से जूझ रहे लोग, टैंकर से हो रही आपूर्ति | Ground Report | Aaj Tak
સુરતના પુણા વિસ્તારની ઘટના કલ્યાણ નગર સોસાયટીમાં મારામારીની ઘટના
સુરતના પુણા વિસ્તારની ઘટના કલ્યાણ નગર સોસાયટીમાં મારામારીની ઘટના
Delhi Politics: 'हम दुख नहीं मनाएंगे', सीएम अरविंद केजरीवाल ने विधानसभा में ऐसा क्यों कहा?
नई दिल्ली। आम आदमी पार्टी के नेता और दिल्ली के पूर्व उपमुख्यमंत्री मनीष सिसोदिया को गिरफ्तार...