થાનગઢ પોલીસ સ્ટેશનના પો.ઈ. આઈ.બી.વલવીએ થાનગઢ પો.સ્ટે. વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવવા કામગીરી કરવા અંગત રસ લઈ અલગ અલગ ટીમો બનાવી કામગીરી કરવા સુચના આપેલ હોય જેથી થાનગઢ પો.સ્ટે.ના પો.હે.કો. કનુભાઈ જયતાભાઈ પો.કો. ભવાનભાઈ ગોવિંદભાઈ, વિપુલભાઈ જાદવભાઈ સાથે થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાખરાળી ચોકડી પાસે પહોંચતા થાનગઢ ટાઉન તરફથી બે મો.સા. સાથે ત્રણ અજાણ્યા ઈસમો આવતા જેઓને પો.હે.કો. કનુભાઈ જયતાભાઈએ પોકેટકોપ એપ્લી.નો ઉપયોગ કરી મો.સા.ની વિગત જોતા અને આરોપીઓને જે બાબતે પુછપરછ કરતા આરોપીઓએ સંતોષકારક જવાબ આપેલ ન હોય જેથી ત્રણેય ઈસમોને થાનગઢ પો.સ્ટે. લાવી પો.ઈ. આઈ.બી. વલવી તેમજ પો.હે.કો. કનુભાઈએ આગવી સુઝબુઝ સાથે કરતા મજકુર ઈસમો પડી ભાંગેલ અને ગુન્હાની કબુલાત કરેલ જેથી મજકુર આરોપીઓને હસ્તગત કરેલ છે અને થાનગઢ પો.સ્ટે.ના બે ગુના તથા સુરેન્દ્રનગર રેલ્વે પો.સ્ટે. એક એમ ત્રણ અનડીટેકટ ગુનો ડીટેકટ કરી થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગણતંત્ર દિવસના ભાગરૂપે દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે રેલ્વે પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું.
દાહોદ જિલ્લામાં ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે તમામ સરકારી, અર્ધ સરકારી વિગેરે વિભાગો દ્વારા...
अमानगंज सिमरिया रोड़ देवरा मोड़ के समीप हुआ सड़क हादसा, दो ट्रकों की हुई भिड़ंत
देवरा मोड़ के समीप दो ट्रक के बीच हुई भिड़ंत बाल बाल बची ट्रक ड्राइवर की जान, हम आपको बता दें कि...
સુરસાગર ડેરીએ તેના ગ્રાહકોને ચુકવવામા આવતા દૂધના ભાવમા રૂા.૩પ- નો વધારો કરી રૂા.૭૭૦/- કરવાની જાહેરાત કરી
સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સઘ લી.ના પટાગણમા લીંબડી,ચુડા,લખતર, ધ્રાગધ્રા,દસાડા...
फेयरमोंट जयपुर ने लॉन्च किया 'जरीन द पैन एशियन रेस्टोरेंट दक्षिण पूर्व एशिया की विविध संस्कृतियों और खाने का उठा सकेंगे लुत्फ
फेयरमोंट होटल जयपुर ने अपने नए जरीन द पैन एशियन रेस्टोरेंट की शुरुआत कर दी है। पुराने फारसी शब्द...