અંબાલાલ પટેલ અનુસાર ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. પ્રાપ્ત આહેવાલ અનુશાર દ્વારા 28, 29, અને 30, જૂને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે અરબસાગર અને બંગાળની ખાડીમાં ભેજના કારણે ભારે વરસાદ પડવાની સંભાવના છે. ત્યારે હવામાન વિભાગે પણ પાંચ દિવસ બાદ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગે રવિવારથી મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાના સંકેત આપ્યા છે. જ્યારેદક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ચુક્યો છે. અને ગોધરા પંથકમાં ધોધમાર વરસાદ કારણે અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયા છે. તથા તથા લોખંડની લારી અને ઘરનો સામાન પાણીમાં તણાતૉ નજર સમક્ષ આવી રહ્યો છે,