રોટરી ક્લબ ડીવાઈન ડીસા અને નીમ્સ હોસ્પિટલ ના સહયોગથી ફ્રી મેગા મેડિકલ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં ન્યુરોફિઝિશિયન, કાર્ડિયાક સર્જરી,ગેસ્ટ્રો ફિઝિશિયન, રેડિયોલોજી, નેફ્રોલોજી‌ના સ્પેશિયાલિસ્ટ હાજર રહેલ અને આ નિદાન કેમ્પમાં પોતાની સેવા આપેલ જેમાં 165 દર્દીઓએ આ નિદાન કેમ્પનો લાભ લીધેલ. જેમાં નીમ્સ હોસ્પિટલ ના ડાયરેક્ટર ડો.પાર્થ વ્યાસ નો ખૂબ જ સહકાર મળ્યો હતો આ સમગ્ર કાર્યક્રમમાં પ્રમુખ ડૉ.બિનલબેન માળી ,મંત્રી હિનલબેન અગ્રવાલ પ્રોજેક્ટ ચેરમેન ગીતાબેન વ્યાસ, ડૉ .અવનીબેન ઠક્કર અને કાંતાબેન પટેલ ,પ્રવીણભાઈ વ્યાસ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.