સદનસીબે જીવ બચી ગયો 

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે અકસ્માત માં એક બાદ એક લોકો જીવ ગુમાવી રહ્યા છે જેમાં આજે ધાનેરા થરાદ હાઇવે ઉપર સરલા પાટીયા પાસે બ્રિજ પર એક દૂધ ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક પર સવાર ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી જોકે બાઈક સાથે અકસ્માત કરતા હતા જ આજુબાજુ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાઓ પણ થોડી પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે ધાનેરા રેફરલ ખસેડવામાં આવ્યા હતા જોકે બનાવના પગલે સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર દોડી પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.