દાહોદના ફતેપુરા નગર ખાતે ડબગર સમાજ દ્વારા દશામાની રામવાડી શોભાયાત્રા...
આજે ફતેપુરા નગરમાં ડબગર સમાજ દ્વારા રામ રામવાડી જે વર્ષોથી પરંપરાજે સમાજ ડબગર દ્વારા ભગવાનની શોભાયાત્રા ફતેપુરા નગરના વિવિધ માર્ગોપર કાઢવામાં આવે છે તે કોરોના પછી હવે બે વર્ષ વીતી ગયા પછી આજે ફતેપુરા નગરમાં ભાઈઓ બહેનો દ્વારા રામ લક્ષ્મણ જાનકી ની આજે ભવ્ય શોભાયાત્રા ની કાઢવામાં આવી જેમાં બેન્ટવાજા ડીજેના તાલે ભક્તિમય બની ભક્તો ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે આજે ફતેપુરા નગરના વિવિધ માર્ગો પર ભગવાન શ્રી રામ લક્ષ્મણ માંતા સીતા ની રથ લઈને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી.
રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી