28,29,30 જૂને ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી,, તારીખ 28,29,30 ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે જળબંબાકારની સ્થિતિ સર્જશે, મહેસાણા, અમદાવાદ, વડોદરામાં ભારે વરસાદની આગાહી કરી છે.. અરબસાગર અને બંગાળની ખાડીના ભેજના કારણે ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે.. નર્મદા નદી બે કાંઠે વહેશે તેવી પણ આગાહી અંબાલાલ પટેલે કરી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જેતપુરના મેળામાં ઘૂસેલા આખલાએ મચાવી ધમાચકડી ; કંઈકને અડફેટે લીધા
જન્માષ્ટમીના તહેવારો હોય હાલ સૌરાષ્ટ્રભરમાં મેળાઓનો માહોલ જામ્યો છે અને જેતપુરમાં પણ લોકમેળો...
राष्ट्रीय स्वयं सेवक संघ ने 151 कन्याओं का सामूहिक पूजन किया
कोटा. नवरात्रा के अवसर पर स्थानीय दत्तात्रेय साधना आश्रम में 151 कन्याओं का सामूहिक पूजन किया...
કામરેજના ધારા સભ્ય અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાની કામરેજના નનસાડ પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત.
કામરેજના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ કામરેજ વિસ્તારની શાળાની ઓચિંતી...
Diwali के बाद कैसा है Delhi का हाल देखिए Ground Report | Delhi Pollution | Aaj Tak News
Diwali के बाद कैसा है Delhi का हाल देखिए Ground Report | Delhi Pollution | Aaj Tak News
ડીસામાં ઇલેક્ટ્રીક ટુ-વ્હીલરમાં આગ ભભૂકી ઉઠતાં લોકોમાં દોડધામ
બનાસકાંઠાના ડીસામાં આજે ભરચક વિસ્તારમાં પાર્ક કરેલ ઈલેક્ટ્રીક ટુ વહીલરમાં આકસ્મિક આગ લાગી હોવાની...