સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નેશનલ હાઇવે પાસે સર્જાયેલ બે વાહનો વચ્ચે અકસ્માતમાં છ કલાકથી વધુ ટ્રાફિક જામ રહ્યો હતો. અનેક લોકો ટ્રાફિકમાં સલવાઈ ગયા હતા એસ.ટી.ની બસો પણ આ ટ્રાફિકમાં સલવાઈ જવા પામી હતી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નેશનલ હાઇવે ઉપર દિન પ્રતિદિન અકસ્માતો ની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ગઈકાલે બે વાહનો વચ્ચે એવા પ્રકારનો અકસ્માત થયો કે હાઇવે બંધ થઈ ગયો હતો ત્યારે ચોટીલા પોલીસ અને હાઇવે પોલીસને જાણકારી મળતા તાત્કાલિક અસર એ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ અંદાજિત ટ્રાફિક 20 થી 25 કિલોમીટર સુધી થઇ ગયો હતો અને લગભગ આ ટ્રાફિક છ કલાક સુધી રહ્યો હોવાનું જાણવા મળે છે ત્યારે ક્રેન મંગાવી અને વાહનો રોડ રસ્તાથી દૂર કરવામાં આવતા ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવ્યું હોવાનું જાણવા મળે છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं