સમગ્ર બનાસકાંઠામાં ડીસા એ ડુપ્લીકેટ ઘી નું એપિસેન્ટર ગણવામાં આવે છે ડીસા GIDC માં ઘી તેલ, મરચું હળદર જેવા ખાદ્ય પ્રદાર્થમાં ભેળસેળ જોવા મળે છે ડીસામાં અવાર નવાર શંકાસ્પદ ઘી તેલ નો જથ્થો ઝડપાયા છે છતાં ફ્રુડ વિભાગ આ ભેળ સેળ માફિયો ને અટકાવવા માં નિષ્ફળ રહ્યું છે
ડીસામાં નકલી ઘી બનવું હોય એ નવાઈની વાત નથી ઘી બનાવતા વેપારીઓ પૂજન ઘીના નામે બ્રાન્ડેડ ઘી ની કંપનીના નામે ડુપ્લીકેટ ઘી બજારમાં કોઈ પણ ભય વગર વેચી રહ્યા છે અનેક વાર દ્વારા રેડ કરી સેમ્પલ લેવાય છે પરંતુ આજ સુધી કોઈ વેપારીને સજા થઈ નથી તે પણ એક વિચારવા જેવી બાબત છે