સુરેન્દ્રનગર પોલીસ ડિવિઝનના વિવિધ પોલીસ મથકોમાં રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા વાર્ષિક ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરેન્દ્રનગરની મુલાકાતે આવેલા રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવે આગામી તારીખ 1જુલાઈથી 15 જુલાઈ સુધી ફરી વ્યાજખોરો સામે લોકદરબાર યોજી કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરી હતી. જેમાં એમણે વ્યાજખોરોના ત્રાસ સામે લોકોને કોઈપણ જાતના ડર વગર સામે આવી પોલીસ મથકે ફરીયાદ કરવા અપીલ કરી હતી.આજે સુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસ મથક ખાતે જીલ્લા પોલીસ વડા હરેશકુમાર દુધાત દ્વારા રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવનુ બુકે વડે ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ. જેમાં રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવે એ-ડિવિઝન પોલીસ મથકની વિવિધ કામગીરી, રેકર્ડ, લોકઅપ, જીલ્લામાં બનતા ગુન્હાઓ સહિતની કામગીરીની સમીક્ષા કરવામા આવી હતી.આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર DSP હરેશકુમાર દુધાત, Dysp એચ.પી.દોશી સહિત પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવે આગામી તારીખ 1જુલાઈથી 15 જુલાઈ સુધી ફરી વ્યાજખોરો સામે લોકદરબાર યોજી કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા તાલુકામાં આજે સવારથી આકાશમાં ધુમ્મસ જોવા મળ્યું હતું જેના કારણે વાહન ચાલકોને પણ હેરાનગતિ થઈ હતી
ડીસા તાલુકામાં આજે સવારથી આકાશમાં ધુમ્મસ જોવા મળ્યું હતું જેના કારણે વાહન ચાલકોને પણ હેરાનગતિ થઈ હતી
#Vadodara | ડભોઇ સેવા કેન્દ્રનાં સંચાલીકા જ્યોતિ દીદી પધારતા તેમનું સ્વાગત કરાયું | Divyang News
#Vadodara | ડભોઇ સેવા કેન્દ્રનાં સંચાલીકા જ્યોતિ દીદી પધારતા તેમનું સ્વાગત કરાયું | Divyang News
কৃতি শিক্ষক বঁটা আবেদনৰ বাবে শিক্ষা বিভাগৰ দ্বাৰা মোবাইল এপ্লিকেচন মুকলি।
১৮ আগষ্ট, ২০২২ :
প্ৰত্যেক বছৰে শিক্ষক দিৱসৰ লগত সংগতি ৰাখি শিক্ষা ক্ষেত্ৰত...
અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા ના અધ્યક્ષસ્થાને તારીખ 26 મી ઓગસ્ટે અમરેલી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાશે
જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને
તા.૨૬મી ઓગસ્ટે અમરેલી જિલ્લા સંકલન સમિતિની બેઠક...
सोलापूर जिल्हा परिषेदेच्या रांगोळ्याची निवडणूक आयोगाकडून दखल..!
सोलापूर - सोलापूर जिल्हा परिषदेच्या महिला कर्मचारी यांचे रांगोळीतून नाविण्यपुर्ण योजना साकारल्या...