સાવરકુંડલા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની સાવરકુંડલા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ માં ઉજવણી કરવામાં આવી જેમાં પ્રાણાયામ યોગાસન તેમજ ધ્યાનની મુદ્રાઓ સાથે સમજણ આપવામાં આવી હતી
જેમાં પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ સાહેબ શ્રી ડી.જે.પરમારસાહેબ. તેમજ કોર્ટ ના તમામ કર્મચારી ગણ. અને બાર એસોસિએશનના પ્રમુખ તેમજ પદાધિકારીઓ અને સભ્યો અને સાથે વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના મિત્રો તેમજ યોગ ગુરુ હિરેનભાઈ ડાભી (હંસ ટ્રેઇલર) ના માર્ગદર્શન હેઠળ યોગ આસન અને સમજણપૂર્વક યોગ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા કાનૂની સેવા સમિતિ સાવરકુંડલા ના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો હતો
રિપોર્ટ દિલીપ વાઘેલા સાવરકુંડલા