વિંછીયાની નાની લાખાવાડ ગામે ફેસબુક ઉપર હથિયાર સાથે ફોટો અપલોડ કરતા SOG એ બે આરોપીની ધડપકડ કરીf acebook માં ફોટો ઉપલોડ કરનાર ઈસમ ઉપર કાયદેસર કાર્યવાહી કરતી એસ.ઓ.જી રાજકોટ ગ્રામ્ય ફોટો ઉપલોડ કરનાર (૧)સંજય સવાભાઈ મેણીયા રહે.પાંચતલાવડા તા.કોટડા સાંગાણી પરવાનેદાર (૨) મગન આંબાભાઈ મેણીયા રહે.મોટી લાખાવાડ તા.જસદણ,કામગીરી:-પો.ઇન્સ શ્રી કે.બી.જાડેજા,પી.એસ.આઈ શ્રી બી.સી.મિયાત્રા,પી.એસ.આઈ શ્રી કે.એમ.ચાવડા,પો.હેડ.કોન્સ હિતેશભાઈ અગ્રાવત, વિજયભાઈ વેગડ,પો.કોન્સ રણજીતભાઈ ધાંધલ, કાળુભાઇ ધાંધલ, અમિતભાઈ સુરુ, વિજયગીરીબાપુ ગોસ્વામી